પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં સાર્વત્રિક મેઘ મહેરથી ધરતીપુત્રો ખુશખુશાલ.
પંચમહાલ જિલ્લાના ગોધરાનગર અને તાલુકામાં બપોરના સુમારે મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ...
