Proud of Gujarat

Tag : proudofgujarat

GujaratFeaturedINDIA

સહાયની કામગીરી : રોટરી કલબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા ફ્રુટની લારી ધારકોને રેઇકોટ, ગરીબ બાળકોને ફૂડપેકેટ અને રીક્ષા ચાલકોને માસ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat
કોરોના મહામારી દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દરેક વસ્તુ પર ભાવ વધારાને કારણે જીવન જરૂરિયાતી વસ્તુઓ ખરીદી શકતા નથી જેથી રોટરી કલબ ઓફ ભરૂચ...
INDIAFeaturedGujarat

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે આજથી ટીવાય બીકોમ અને બીએની પરિક્ષા શરૂ થઈ.

ProudOfGujarat
કોરોનાના સમયગાળા દરમિયાન છેલ્લા બે વર્ષથી શાળા અને કોલેજો બંધ રાખવામા આવી હતી, છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન કલાસીસનો સિલસિલો શરૂ રહ્યો હતો અને પરીક્ષાઓ પણ...
GujaratFeaturedINDIA

અમદાવાદમાં 2016 માં ક્રાઇમ બ્રાંચમાં જ કોન્સ્ટેબલની હત્યા કરનાર મનીષ બલાઈને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી.

ProudOfGujarat
20 એપ્રિલ 2016 ના રોજ ગાયકવાડ હવેલીમાં આવેલી જડબેસલાક સુરક્ષા વચ્ચે મોડી રાત્રે હવેલીમાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં મનીષ બલાઈ નામના વ્યક્તિએ કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત...
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ મીયાગામ ચોકડી પાસે અઢળક સુવિધા સાથે આરોગ્યમ ઓર્થોપેડિક એન્ડ જનરલ હોસ્પિટલનો શુભારંભ થયો.

ProudOfGujarat
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાથી કરજણ મીયાગામ ચોકડી પાસે આવેલ મારુતિ પ્લાઝામા કરજણ પબ્લિક સ્કૂલની પાછળ પહેલા માળે અતિ આધુનિક સાધનોથી સજ્જ તથા ઓપરેશન થિયેટરની સુવિધા...
GujaratFeaturedINDIA

ભારતમાં કોરોનાનાં કહેર સામે 1.19 લાખ બાળકો અનાથ : રીપોર્ટ.

ProudOfGujarat
કોરોના મહામારી અંગે અમેરિકાની બે સંસ્થાઓએ ચોંકાવનારા સર્વે જાહેર કર્યા છે. નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓન ડ્રગ એબ્યુઝ અને નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ (એનઆઈએચ) ના સંયુક્ત અભ્યાસ...
FeaturedGujaratINDIA

સુરતમાં પિતાનું 6 મહિના પહેલાં કોરોનામાં અવસાન થયા બાદ ઈજનેર પુત્રએ માનસિક તણાવમાં ફાંસો ખાધો, જાણો શું હતું તેની પાછળનું તથ્ય ..?

ProudOfGujarat
સુરતમાં વધુ એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો, સુરતના પાર્લે પોઇન્ટ ગોકુલ રો હાઉસમાં એક સિવિલ ઇજનેરે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ...
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : સિઝનમાં પહેલી વખત ઓરસંગનો જોજવા આડબંધ ઓવરફ્લો થયો.

ProudOfGujarat
છોટાઉદેપુર જિલ્લાની લોકમાતા ગણાતી ઓરસંગ નદીમાં પાણીની સારી આવક થતાં જોજવા ગામ પાસે આવેલો આડબંધ આ સિઝનમાં પહેલી વખત જ ઓવરફ્લો થયો હતો. ઓરસંગ છોટાઉદેપુર...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પાનોલી ને. હા. 48 પરથી ગેરકાયદેસરનો 40 હજાર લીટરની મત્તાનો બાયોડીઝલનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat
ગુજરાત રાજ્યમાં બાયોડિઝલના વેચાણ પર છેલ્લા 4 વર્ષથી પ્રતિબંધ લગાવામાં આવ્યો છે તેમ છતાં પણ ગેરકાયદેસર રીતે તેની હેરાફેરી કરીને અંદરખાને વેચાણ થઇ જ રહ્યું...
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : પાનોલી જીઆઇડીસીની સોલ્વે સ્પેશિયાલીટી ઇન્ડિયા પ્રા.લિમિટેડ દ્વારા શ્રી સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને 3 વેન્ટિલેટર અર્પણ કરાયા.

ProudOfGujarat
અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસી સ્થિત અગ્રગણ્ય સોલ્વે સ્પેશિયાલીટી ઇન્ડિયા પ્રા.લિમિટેડ કંપની દ્વારા શ્રી સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને અદ્યતન 3 વેન્ટિલેટર અર્પણ કરાયા છે. જી.ઈ યુ.એસ.એ ના...
FeaturedGujaratINDIA

POG વિશેષ : ભારતીય રાષ્ટ્રીય ધ્વજ દિવસ આજરોજ મનાવવામાં આવે છે : જાણો તેની દિલચસ્પ કહાની

ProudOfGujarat
આપણે સૌ 15 મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરીએ ખૂબ જ ગૌરવ સાથે ત્રિરંગો લહેરાવીએ છીએ. સલામ કરતી વખતે, તેની નીચે ઉભા રહીને, તેઓ રાષ્ટ્રગીતને...
error: Content is protected !!