વડોદરામાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે સાયકલ રેલી : પોલીસ સાથે કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ.
વડોદરામાં મોંઘવારીના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા આજે જનચેતના અભિયાનના ભાગરૂપે ગાંધીનગર ગૃહ ખાતેથી સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં પેટ્રોલ- ડીઝલ,...
