અંકલેશ્વર : ગૌરીવ્રતમાં વપરાતી તમામ વસ્તુઓ પર ૧૫ થી ૨૦ ટકા જેટલો વધારો : મોંઘવારીને કારણે ઘરાકી ઓછી.
ગયા વર્ષની સરખામણી કરતા આ વર્ષે માર્કેટમાં ગૌરીવ્રતની તમામ વસ્તુઓની ખરીદીમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો. કોરોના મહામારી દરમિયાન ભારતની અંદર મોંઘવારીએ...
