Proud of Gujarat

Tag : proudofgujarat

INDIAFeaturedGujarat

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જગ્યાઓ પરથી બાઇક ચોરી કરનાર ઈસમ ઝડપાયો.

ProudOfGujarat
અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૦૬/૦૯/૨૦૨૦ રોજ રાત્રિના કલાક ૨૦/૩૦ થી તા. ૦૭/૦૯/૨૦૨૦ ની સવારના કલાક ૦૪/૧૫ દરમિયાન હરકોઇ વખતે મોજે ઉટીયાદરા ગામે પલસીટી ખાતે...
GujaratFeaturedINDIA

ભરૂચ : ‘હાય રે મેનેજમેન્ટ હાય હાય..’ ના નારા સાથે વેલસ્પન કંપનીના કામદારોના પરિવારજનો આંદોલનમાં જોડાયા.

ProudOfGujarat
છેલ્લા 20 દિવસથી ચાલી રહેલા વેલસ્પન કંપનીના 416 જેટલા કામદારોના આંદોલનનું કોઈ નિવારણ ન આવતા ના છૂટકે કામદારોના પરિવારજનો આજરોજ આંદોલનમાં જોડાયા હતા અને કામદારોને...
FeaturedGujaratINDIA

ભરૂચ : ચકલા વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં સ્થાનિક દ્વારા અપાયેલા નિવેદન મામલે નગરપાલિકા પ્રમુખ સ્થળ મુલાકાતે.

ProudOfGujarat
ભરૂચના ચકલા વિસ્તારમાં પાણીની પાઈપલાઈન બાબતે રાજકારણ ગરમાયુ હતું, આજરોજ જુના ભરૂચમાં લલ્લુભાઈ ચકલાથી જુનાબજાર વિસ્તાર સુધી નાખવામાં આવતી પાણીની પાઇપલાઇનનો લલ્લુભાઈ ચકલા વિસ્તારના આજુબાજુના...
FeaturedGujaratINDIA

માંગરોળ : આંબાવાડી આંગણવાડી કેન્દ્ર ખાતે ગણવેશ વિતરણ તેમજ મમતા દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat
માંગરોળ તાલુકાનાં આંબાવાડી ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે તાલુકા પંચાયતનાં કારોબારી સભ્ય તૃપ્તિબેન શૈલેષભાઇ મૈસુરીયાના હસ્તે આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યા હતાં. બાળકોને આંગણવાડી...
FeaturedGujaratINDIA

પંચમહાલ જીલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં ચાલતી શેરી શાળાઓ બની વિદ્યાર્થીઓ માટે આર્શિવાદ સમાન..જાણો કેમ ?

ProudOfGujarat
પંચમહાલ જીલ્લા શહેરામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શેરી શિક્ષણ આર્શિવાદ સમાન બની રહ્યુ છે. જીવનમા મહત્વનુ ગણાતા પાયાના પ્રાથમિક શિક્ષણથી વિદ્યાર્થીઓ વંચિત...
FeaturedGujaratINDIA

રાજપીપલા : કેન્દ્ર સરકારે ગ્રામસભાઓને વિશિષ્ટ અધિકારો પ્રદાન કરવાના પરિપત્ર જાહેર કરતા ગ્રામસભાઓને મળશે અધિકારો

ProudOfGujarat
કેન્દ્રીય જનજાતિય કાર્યના મંત્રી અર્જુન મુંડા અને કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આદિવાસી સમાજને વનો પર અધિકાર હોવાની  ઘોષણા કરતા,  બંને મંત્રાલયોના મુખ્ય સચિવોના હસ્તાક્ષર...
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : કોરોનાની ત્રીજી લહેર સામેની તૈયારી : લીંબડી આર.આર. હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ નું લોકાર્પણ સાથે વૃક્ષારોપણ અને હોસ્પિટલના નવા સાધનોનું પણ લોકાર્પણ કરાયું.

ProudOfGujarat
સુરેન્દ્રનગર જિલ્લા માં બીજો પ્લાન્ટ સુરસાગર ડેરી અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર ના સહયોગ થી શરૂ કરવામાં આવ્યો ઓક્સિજન પ્લાન્ટ આજ થી શરૂ...
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લા પંચાયતની પાછળ આવેલ રતન તળાવ મસ્જિદ પાસે કચરાના ઉકરડા : તંત્રના સ્વચ્છ અભિયાનના દ્રશ્યો આવ્યા સામે…!

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં ઠેર-ઠેર ગંદકીના દ્રશ્યો સામે આવતા જ હોય છે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ તંત્ર જાણે ઊંઘી જ રહ્યું છે તેમ ચોક્કસપણે દેખાઈ...
GujaratFeaturedINDIA

NSUI ના પ્રમુખ યોગેશ પટેલે ભરૂચ જિલ્લાના વિદ્યાર્થી માટે અલગથી વેકશીનેશન સેન્ટર ઉભું કરવા બાબતે ભરૂચ કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat
આગામી સમયમાં ધોરણ 10 અને 12 ના રિપીટર્સ વિદ્યાર્થીઓ તેમજ કોલેજોમાં ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે, જેને પગલે વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારના સ્વાસ્થ્ય ન જોખમાય અને...
INDIAFeaturedGujarat

ભરૂચ : લલ્લુભાઇ ચકલાથી જુનાબજાર સુધી નાંખવામાં આવતી પાણીની પાઇપલાઇનનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરવા સ્થાનિક રહીશો દ્વારા વિરોધ.

ProudOfGujarat
આજરોજ જુના ભરૂચમાં લલ્લુભાઈ ચકલાથી જુનાબજાર વિસ્તાર સુધી નાંખવામાં આવતી પાણીની પાઇપલાઇનનો લલ્લુભાઈ ચકલા વિસ્તારના આજુબાજુના રહીશો દ્વારા લલ્લુભાઇ ચકલના મુખ્ય રોડ પર ઉભા રહી...
error: Content is protected !!