ભરૂચ : વરસાદ લંબાવાને કારણે ખેતીને નુકશાન ન થાય તે માટે વીજળીનાં કલાક વધારવા આપના કાર્યકર્તાઓ અને ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપી રજુઆત…
આજરોજ આમઆદમી પાર્ટી કિશાન સંગઠનના કેયૂરભાઈ પટેલ સહિત જિલ્લા સંગઠનના પ્રમુખ તેમજ ખેડૂતો દ્વારા ભરૂચ જિલ્લા ક્લેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ વર્ષે ચોમાસાની શરૂઆતનો...
