ઝઘડીયા જીઆઇડીસી ગુલબ્રાન્ડસન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડની કંપની દ્વારા સીએસઆર હેઠળ કમ્પ્યુટર લેબ તથા પ્લાન્ટેશન કરાયુ.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં આવેલ ગુલબ્રાન્ડસન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામોમાં સીએસઆર એક્ટિવિટી હેઠળ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ...
