ભરૂચ : ગજેરા ગામના વણકર સમાજના આગેવાનો ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાના પક્ષમાં : એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સત્યની રજુઆત કરવા રહ્યા હાજર.
ભરૂચ નગરપાલિકામાં પ્રમુખપદની બેઠક હોવા છતાં હિન્દૂ દરજી જ્ઞાતિના અમિત ચાવડાએ ખોટું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરી અને પ્રમુખ બનતા સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે...
