સુરત : સુમુલ ડેરીને નડી મોંધવારી : પેટ્રોલ ડીઝલના ભાવ વધતા સુમુલ દૂધના છૂટક વેચાણના ભાવ વધ્યા, જાણો ભાવમાં કેટલો થયો વધારો…?
છેલ્લા કેટલાય સમયથી પેટ્રોલ ડીઝલના ભાવમાં તેજી આવી રહી છે જેને કારણે મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકોમે કોરોના જેવી મહામારીમાં ઘર ચલાવવું ઘણું મુશ્કેલ...
