Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

વડોદરા : સામાજિક કાર્યકરે બાબા રામદેવનો વેશ ધારણ કરીને કમરતોડ મોંઘવારીના વિરોધમાં સાઇકલ યાત્રા કાઢી : CM અને PMને રજૂઆત કરી.

ProudOfGujarat
સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ બાબા રામદેવની વેશભૂષામાં તેલનો ડબ્બો અને ગેસના બોટલ સાથે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મુદ્દે સાયકલ યાત્રા કાઢી હતી. અત્રે નોંધનીય છે કે,...
FeaturedGujaratINDIA

‘આપ’ પર ભાજપની ‘નજર : ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ : આવતીકાલે ભાજપની મોટી બેઠક : તમામ MLAને હાજર રહેવાનો આદેશ

ProudOfGujarat
મિશન-2022 અંતર્ગત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે ત્યારે ભાજપની ચિંતામાં પણ હવે વધારો થયો છે જેને લઈ ભાજપ...
FeaturedGujaratINDIA

ગોધરા ખાતે વિશ્વ રક્તદાતા દિનની ઉજવણી કરવામા આવી.

ProudOfGujarat
૧૪ મી જૂન વિશ્વ રક્તદાતા દિનની ઉજવણી નિમિત્તે ગોધરા રેડ ક્રોસ દ્વારા ૧૩૬ મી વાર રક્તદાન કરી સંસ્થાના સભ્ય અને સામાજિક કાર્યકર હોતચંદ ધમવાનીએ માનવ...
FeaturedGujaratINDIA

હમ નહિ સુધરેગે: પોશીના તાલુકાના નાડા ગામે મોટી સંખ્યામાં લોકો લગ્નના વરઘોડામાં નાચતા કોરોના ગાઇડ લાઇન વિસરાઇ..!

ProudOfGujarat
સાબરકાંઠાના પોશીના તાલુકાના નાડા ગામમાં એક વરધોડાનો વીડિયો હાલ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં કોરોના મહામારીમાં ડીજેના તાલે મન મુકીને લોકો ઝૂમ્યા છે. તેમાં લોકો...
FeaturedGujaratINDIA

રાજપીપલા : વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. નર્મદા પોલીસ.

ProudOfGujarat
વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સાથે આરોપીને ઝડપી એસ.ઓ.જી. નર્મદાપોલીસે ઝડપી ૭૨૧ ગ્રામ ગાંજો તથા અંગ ઝડતી માંથી રોકડા રૂ.૬૧૦/- મળી કુલ કિ.રૂ.૭,૮૨૦/- ના મુદ્દામાલ ઝડપી...
FeaturedGujaratINDIA

પંચમહાલ : જાંબુઘોડા તાલુકા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી.

ProudOfGujarat
પંચમહાલ જીલ્લાના તાલુકા વિશ્રામ ગૃહ ખાતે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં કાર્યકરો સાથે બેઠક રાખવામાં આવી.બેઠક ની શરૂઆત શૂરવીર મહારાણા...
GujaratFeaturedINDIA

ડેડીયાપાડા તાલુકાના મગવલાવાડી ગામે ઝાડી-ઝાંખરામાં જુગારની રેડ કરતા દોડધામ : 8 ઈસમોની ધરપકડ કરાઇ

ProudOfGujarat
ડેડીયાપાડા તાલુકાના મગવલાવાડી ગામે બસ સ્ટેન્ડ ની સામે આવેલા ખેતરની બાજુમાં ખાડી કોતરમાં ઝાડી-ઝાંખરામાં જુગાર ની રેડ કરતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં એક...
FeaturedGujaratINDIA

રાજપીપલા: સુંદરપુરા ગામ નજીક મોટરસાઇકલ ચાલકનું મોત

ProudOfGujarat
સુંદરપુરા ગામ નજીક જીતગઢ બસસ્ટેન્ડ પાસે મોટરસાઇકલ રોડ ક્રોસ કરતા ભૂંડ વચ્ચે આવી જતા અકસ્માતમા મોટરસાઇકલ ચાલકનું મોત નીપજ્યું છે આ અંગે રાજપીપલા પોલીસ મથકે...
INDIAFeaturedGujarat

પેટ્રોલના ભાવ આસમાને : ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં જંગી વધારો : જાણો જૂન મહિનાની સ્થિતિ..!

ProudOfGujarat
ભારત સરકાર દ્વારા છેલ્લા કેટલા મહિનાથી પેટ્રોલ ડીઝલ સહિત રાંધણ ગેસના ભાવમાં વધારો કર્યો છે. કોરોના જેવી મહામારી દરમિયાન લોકો બેરોજગાર થયા હોવાથી લોકો માટે...
FeaturedGujaratINDIA

દમણથી પરત ફરતા અંકલેશ્વરના પરિવારની કારનો અકસ્માત : બે બાળકો સહિત ત્રણના મોત.

ProudOfGujarat
અંકલેશ્વરથી દમણ ફોઈના બેસણામાં આવેલો અલ્તાફ કાંચવાલા, પત્ની રફત અને બાળકો અરમાન અને મન્નત તથા બહેન નસ્લિમ રફીક મરચન ભાણેજ ખુશી તથા અન્ય મિત્રના પરિવાર...
error: Content is protected !!