કોરોનાનાં વધતા જતા કેસોને ધ્યાને લઈ નર્મદા જિલ્લાની દરેક પ્રાથમિક શાળામાં કોવીડ કેર સેન્ટર શરૂ કરવાનો આદેશ થયો.
– જિલ્લા વિકાસ અધિકારી નર્મદાએ જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ કર્યો. – તમામ સ્ટેનબાય સાથે તૈયારીઓ રાખવા આદેશ. – સરકારે ગ્રાંટ ફાળવી આચાર્યો શિક્ષકોને માથે જવાબદારી ઢોળી દેતા રોષ....
