Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ઝઘડિયા સ્ટેટ બેંકનાં સિક્યુરિટી કર્મચારી કોરોના પોઝિટિવ થતાં શાખા બે દિવસ બંધ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. ઝઘડિયા તાલુકા મથક હોવાથી લોકોની આવન-જાવન રહે છે. જેથી સંક્રમણ ફેલાવાની શક્યતા રહે છે....
GujaratFeaturedINDIA

બેફામ માટી ખનન માફિયા..!!! આમોદ તાલુકાનાં સરભાણ ગામે ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરવામાં આવતા ગામ લોકો લાલ ધુમ થયા…

ProudOfGujarat
પ્રાપ્ત થતી માહીતી અનુસાર સરભાણ ગામ નજીક આશરે બે વર્ષથી માટીનું ખોદકામ ચાલી રહ્યું હતુ ત્યાં આજરોજ ગેરકાયદેસર માટી ખોદકામ ખોદતાં સ્થળ ઉપર પાણી નીકળી...
FeaturedGujaratINDIA

બેફામ બનેલા નશાનાં વેપલા કરતાં તત્વો સામે પોલીસ કડક બની, ભરૂચમાં વિવિધ સ્થળે પોલીસનાં દરોડામાં લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ભરૂચ જિલ્લામાં દારૂ બંધી જાણે કે મજાક સમાન બની હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું જોવા મળ્યું...
INDIAFeaturedGujarat

માંગરોળમાં ભીલીસ્થાન ટાઇગર સેનાએ દેખાવો વિરોધ પ્રદર્શિત કરી આદિવાસી યુવતીને કચડી મારનાર અતુલ બેકરીનાં માલિકને સજા કરવા માંગ કરી.

ProudOfGujarat
માંગરોળ તાલુકા મથક ખાતે સુરત જિલ્લા ભીલીસ્થાન ટાઈગર સેના આગેવાનોએ દેખાવો વિરોધ પ્રદર્શિત કરી આદિવાસી યુવતીને સુરતમાં કચડી મારનાર અતુલ બેકરીના માલિકને કડકમાં કડક સજા...
FeaturedGujaratINDIA

વડોદરા : સંયુકત કિસાન મોરચાનાં નેતા રાકેશ ટીકૈટ તેમજ શંકરસિંહ વાઘેલાનું કરજણ કોંગ્રેસ દ્વારા સ્વાગત માટેનો કાર્યક્રમ બંને નેતાઓનો રસાલો કોઈ કારણોસર ઓવરબ્રિજ પરથી પસાર થઈ જતા કાર્યક્રમ રદ થયો હતો.

ProudOfGujarat
છેલ્લા બે દિવસથી ગુજરાતના પ્રવાસે આવેલા સંયુક્ત કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાકેશ ટીકૈટ તેમજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું કરજણ ખાતે ખેડૂત સંગઠન તેમજ કરજણ તાલુકા...
FeaturedGujaratINDIA

ભરૂચ : નેશનલ હાઇવે નં.48 વડદલા પાટીયા પાસેથી વિદેશી દારૂ સાથે બે આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat
ભરૂચમાં અવારનવાર વિદેશી દારૂની હેરાફેરી કરતાં શખ્સોને પોલીસ સકંજામાં લેતી હોય છે. આજે ફરી એક વખત વડદલા પાટિયા પાસેથી પોલીસે રૂ. પાંચ લાખથી વધુનાં મુદ્દામાલ...
INDIAFeaturedGujarat

સુરત જીલ્લાનાં બારડોલી તાલુકા મથકે મૈસુરીયા સમાજની વાડી ખાતે કોવીડ-19 અંતર્ગત રસીકરણનો કાર્યક્રમ વિના મુલ્યે યોજાયો.

ProudOfGujarat
સુરત જીલ્લાના બારડોલી તાલુકા મથકે મૈસુરીયા સમાજની વાડી, જ્વાળા માતાજીના મંદિરે કોવીડ- 19 ની રસીનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં મા. મંત્રી ઈશ્વરભાઈ પરમાર અને સુરત...
FeaturedGujaratINDIA

ભરૂચનાં નબીપુર નજીક ગુરુદ્વારા ખાતે રાકેશ ટીકૈટ અને શંકરસિંહ વાઘેલનું ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat
બે દિવસીય ગુજરાત મુલાકાતે આવેલા ખેડૂત નેતા રાકેશ ટીકૈટ આજે ભરૂચ જિલ્લામાં આવી પહોંચ્યા હતા, નબીપુર નજીક ગુરુદ્વારા ખાતે રાકેશ ટીકૈટએ માથું ટેકવી દર્શન કર્યા...
GujaratFeaturedINDIA

ભરૂચમાં રસ્તાની કામગીરી ધીમી ગતિએ ચાલતા વિપક્ષ લાલઘૂમ, દોઢ વર્ષ વીત્યા છતાં રસ્તાનું કામ પૂરું નથી થયું, ઉગ્ર આંદોલનની અપાઇ ચીમકી…

ProudOfGujarat
ભરૂચ નગરપાલીકાનાં વોર્ડ નંબર ૧૦ માં ફાટાતળાવથી લઈ ફુરજા સુધીનો ગત વર્ષે સવા ત્રણ કરોડ જેટલી ગ્રાન્ટથી મંજુર થયેલ રસ્તાની કામગીરી ધીમી ગતિએ ચાલતા વિપક્ષના...
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં સિનિયર અગ્રણી અને અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી કમિટીનાં પૂર્વ ચેરમેન સિકંદરભાઈ ફડવાલા દ્વારા પત્ર લખી કોવીડ-19 નાં હોસ્પિટલો કાર્યરત કરવા પ્રજાહિતમાં રજુઆત કરાઈ.

ProudOfGujarat
કોવીડ-19 નાં દર્દીઓની સંખ્યામાં અત્યંત ઝડપી વધારો થઇ રહ્યો છે, ગરીબ તેમજ મધ્યમ વર્ગને હોસ્પિટલોમાં જગ્યાના હોવાને કારણે હાલાકી ભોગવવી પડી રહી છે તેમજ જીવ...
error: Content is protected !!