ભરૂચનાં વ્હાલુ ગામનાં ખેતરમાંથી 6 લાખની કિંમતનાં 28 કિલોમીટર એલ્યુમિનિયમ તાર (વાયરો) ની ચોરી, ૩ થી વધુ સામે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો.
ભરૂચ તાલુકાનાં વ્હાલુ ગામ ખાતર આવેલ એક ખાનગી માલિકીનાં ફાર્મ પાસે રહેલ ડિ.જી.વી.સી.એલ કંપનીનાં કામ અર્થે મુકવામાં આવેલ ૨૮.૪ કિલોમીટર ના એલ્યુમિનિયમનાં તાર જેની કિંમત...
