ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વિદેશી દારૂની રેલમછેલ, દહેજનાં લખી ગામ ખાતેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાઇ.
બનાવ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના દહેજ મરીન પોલીસ વિભાગની હદમાં આવેલ લખીગામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટ્રક નંબર GJ.9.AV.2635 માં કાચા...
