માંગરોળ : વાંકલ ખાતે ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું.
વાંકલ ખાતે નૌશીરભાઈ પારડીવાલાનાં હસ્તે ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં મહામંત્રી દીપકભાઈ વસાવા, જગદીશભાઈ ગામીત, નાની નારોલી જિલ્લા પંચાયતનાં ઉમેદવાર અફઝલભાઈ,...
