ભરૂચ જિલ્લાનાં પાલેજ જિલ્લા પંચાયત તેમજ વરેડિયા તાલુકા પંચાયતની બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવારોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો…
ભરૂચ જિલ્લાના પાલેજ – ૨૨ જિલ્લા પંચાયતના કોંગ્રેસનાં ઉમેદવાર તેમજ વરેડિયા તાલુકા બેઠકના ઉમેદવારે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ જેમ નજીક...
