ગોધરાનાં પાવર હાઉસ ખાતે ધારાસભ્ય સી.કે રાઉલજીનાં વરદ હસ્તે ચુંટણીલક્ષી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
ગોધરામાં આવેલ વોર્ડ નંબર 4 પાવર હાઉસ વિસ્તાર ખાતે ગોધરાના ધારાસભ્યના વરદ હસ્તે ચુંટણીલક્ષી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ પ્રેરિત વોર્ડ નંબર...
