ભરૂચનાં નેત્રંગ ખાતેથી પશુ ભરેલ બે ટ્રકો પોલીસે ઝડપી પાડી, 7.95 લાખનાં મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ.
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતેથી ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ જતી બે ટ્રકો નંબર GJ.16.Z.5656 તેમજ GJ.16.X 9494 ને રોકી તેની તલાશી લેવામાં આવતા ટ્રકોમાં ખીચોખીચ ભરેલ પશુઓ...
