Proud of Gujarat

Tag : proudofgujarat

GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકાનાં સેલોદની યુવતી સી.એ બનતા તાલુકાનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સેલોદ ગામે રહેતી ૨૩ વર્ષીય અનિશા ફકરૂદ્દીન શેખ નામની યુવતીએ પ્રથમ પ્રયત્નમાં સી.એ ની પરીક્ષા પાસ કરી છે. ગોવાલી ગામની સીકેજી...
INDIAFeaturedGujarat

ગરૂડેશ્વર તાલુકાનાં નવા-વાઘપુરા તાલુકા પંચાયત સીટ પરથી સાંસદ મનસુખ ભાઈનાં ભત્રીજા હસમુખભાઈ ગોવિંદભાઈ વસાવાએ દાવેદારી પાછી ખેંચી.

ProudOfGujarat
સાંસદ મનસુખ ભાઈએ ફેસબુક એકાઉન્ટ પર માહિતી આપી હતી કે તેમના ભત્રીજા હસમુખભાઈ ગોવિંદભાઈ વસાવાએ ગરૂડેશ્વર તાલુકાનાં નવા-વાઘપુરા તાલુકા પંચાયત સીટ પરથી દાવેદારી પાછી ખેંચી...
FeaturedGujaratINDIA

ભરૂચમાં પાલિકાનાં કર્મચારીઓ, સફાઈકર્મી અને શિક્ષકોને કોરોનાની રસી મૂકવામાં આવી.

ProudOfGujarat
કોરોનાની વેકસીન આવી જતાં જુદા-જુદા કર્મચારીઓને વેકસીન આપવાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતભરમાં કોરોનાની વેકસીન આપવાની શરૂ કરાઇ છે તેના ભાગરૂપે આજે ભરૂચમાં સરકારી કર્મચારીઓને...
GujaratFeaturedINDIA

વડોદરા તાલુકાનાં પોર નવીનગરી ખાતે જય લક્ષ્મી સ્વસહાય જૂથની વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat
વડોદરા તાલુકાના પોર નવીનગરી ખાતે દિપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા સાર્થક પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે સંસ્થા અને ગોદરેજ એન્ડ બોયઝ મેન્યુ. કંપની લી.દ્વારા આર્થિક...
FeaturedGujaratINDIA

ઝઘડિયાનાં ધોળાકુવા ગામે પોટલીઓ લાવી આપવા બાબતે ઠપકો આપતા હુમલો કરાયો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધોળાકુવા ગામે રહેતા બીજલ શંકરભાઈ વસાવા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ બીજલભાઇએ તેમની ભાભી શેની બહેનને કહેલ કે તું...
INDIAFeaturedGujarat

ભરૂચ : કોરોના મહામારી બાદ પ્રથમ વર્ષનાં વર્ગખંડો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી.

ProudOfGujarat
સમગ્ર ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા કોરોનાની ગાઈડલાઇન અનુસાર આજથી કોલેજનાં વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. દરેક શૈક્ષણિક સંસ્થાઓએ કોરોનાની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું ફરજીયાત રહેશે....
FeaturedGujaratINDIA

ગરુડેશ્વર તાલુકાનાં કોઠી ગામનાં કેટલાક વ્યક્તિઓનાં નામો મતદાર યાદીમાં ન સમાતા રોષ : ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ ?

ProudOfGujarat
ગરુડેશ્વર તાલુકાના કોઠી ગામના કેટલાક વ્યક્તિઓએ BLO ને નામો મતદાર યાદીમાં નોંધવા ડોક્યુમેન્ટ સાથે આપ્યા હતા પરંતુ 20 થી 30 વ્યકિતઓનાં નામો મતદાર યાદીમાં ન...
INDIAFeaturedGujarat

રાજપીપળા નગરપાલિકાની પાણીની મેઇન લાઇન તૂટી જવાથી અમુક વિસ્તારમાં પાણી ના આવતા પાલિકાનાં બંબા દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું.

ProudOfGujarat
રાજપીપળા નગરપાલિકા દ્વારા બે દિવસથી રાજપીપળા અમુક વિસ્તારમાં પીવાનું પાણી ના આવતા ત્યાંના રહીશોને તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો પણ નગરપાલિકા દ્વારા જ્યાં પાઇપમાં લિકેજ...
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં કંસાલી ગામે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat
– ફાઇનલ મેચમાં વેરાકુઈ ઇલેવનનો ભવ્ય વિજય. આમંત્રિત મહેમાનો દ્વારા આયોજકો, વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમને પ્રોત્સાહિત કરવા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. માંગરોળ તાલુકાના કંસાલી...
INDIAFeaturedGujarat

ભરૂચ : ઓવૈસી બાદ પ્રવીણ તોગડિયાની પાર્ટી ચૂંટણી મેદાનમાં, પાલિકાની તમામ બેઠકો પર ઉભા રાખશે ઉમેદવારો…જાણો વધુ.

ProudOfGujarat
ભરૂચ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હેઠળ હિન્દૂસ્થાન નિર્માળ દળ દ્વારા આગામી નગરપાલિકાની ચૂંટણીઓમાં ઝંપલાવશે, તમામ 11 વોર્ડ માં હિન્દૂસ્થાન નિર્માળ દળનાં ઉમેદવારો ઉભા રાખવાં અંગે...
error: Content is protected !!