Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડી નજીક બંધ પડેલ બાઇક ચાલુ કરવા સેલ મારતા સળગી ઉઠી.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ખડોલી ગામ નજીક બંધ થયેલી બાઇક ચાલુ કરવા જતા બાઇકમાં ભડકો થયો હતો અને બાઇક સળગી ગઇ હતી. રાજપારડી પોલીસમાંથી મળતી...
FeaturedGujaratINDIA

વડોદરા : બરોડા ડેરીની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા બનેલા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો કરજણ તાલુકાનાં નિશાળિયા ગામમાં સન્માન સમારોહ યોજાયો હતો.

ProudOfGujarat
તાજેતરમાં વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા બનેલા અધ્યક્ષ દિનેશ પટેલ (દીનુમામા) અને ઉપાધ્યક્ષ ગણપત સિંહજી સોલંકીનો સન્માન સમારોહ યોજાયો...
FeaturedGujaratINDIA

કરજણ : ઉમજ રોડ ઉપર ખાંધા ગામની કેનાલ પાસે બાઈક સવારનું ઝાડ સાથે ભટકાતા મોત નીપજ્યું હતું.

ProudOfGujarat
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કરજણથી હાંડોદ તરફ જતા એક બાઈક સવાર જેઓનું નામ મિતુલ ભાઈ અશોકભાઈ ભટ્ટ ઉં.વ.24 રહે. હરિકૃષ્ણ સોસાયટી મકાન નં....
GujaratFeaturedINDIA

રાજપીપળા : નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિનાં ઓ.બી.સી. મોરચાનાં પ્રમુખ સહિત 100 જેટલા કાર્યકર્તાઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો.

ProudOfGujarat
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને આગામી દિવસોમાં રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજપીપળા શહેરમાં કોંગ્રેસનાં ઓ.બી.સી. પ્રમુખ સહિત 100 જેટલા કાર્યકર્તાઓ...
FeaturedGujaratINDIA

ભરૂચમાં 32 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત મહિલા રેલી યોજાઇ.

ProudOfGujarat
ભરૂચ જીલ્લામાં વધતાં અકસ્માતોને રોકવા માટે ભરૂચ વાહન વ્યવહાર અધિકારી દ્વારા 32 માં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે ભરૂચ...
FeaturedGujaratINDIA

ભરૂચનાં દાંડિયા બજારમાં કેમ સર્જાયો શિયાળામાં ચોમાસા જેવો માહોલ ? જાણો વધુ.

ProudOfGujarat
ભરૂચનાં દાંડિયા બજાર વિસ્તારમાં આજે સવારે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા અહીંનાં રહેવાસીઓ પરેશાનીમાં મુકાયા હતા. આજે સવારે ભરૂચનાં દાંડિયા બજારમાં ગટરની પાઇપલાઇન ડ્રેનેજ...
INDIAFeaturedGujarat

ભરૂચ : BTP અને AIMIM નાં ગઠબંધનનો મામલો, કોંગ્રેસનાં ગઢ સમાન પશ્ચિમ ભાગે આવેલ મનુબર ચોકડી વિસ્તારમાં ઓવૈસી અને છોટુ વસાવાનું મહા સંમેલન.

ProudOfGujarat
સમગ્ર ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને રાજકારણમાં ભારે ઊથલ-પાથલ સર્જાય છે. ટૂંક સમયમાં પહેલા BTP અને AIMIM નાં ગઠબંધનનાં મુદ્દાએ ભારે ચર્ચા જગાવી હતી....
FeaturedGujaratINDIA

ભરૂચ : બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં વણશોધાયેલ બે વાહન ચોરીનાં ગુના શોધી કાઢતી એસ.ઓ.જી.

ProudOfGujarat
ભરૂચમાં વાહન ચોરીનાં ગુનાનાં બનાવો વધવા પામ્યા છે આથી ભરૂચ પોલીસે સતર્ક બની વાહન ચોરીનાં ગુનેગારોને શોધી કાઢવાનાં પ્રયત્નો હાથ ધરવામાં આવતા વણશોધાયેલ વાહન ચોરીનાં...
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકાનાં વોર્ડ નંબર 11 માં ચૂંટણીનો લોકોએ શા માટે કર્યો બહિષ્કાર ??? જાણો વધુ.

ProudOfGujarat
ભરૂચ નગરપાલિકાનાં વોર્ડ નંબર 11 માં ચૂંટણી બહિષ્કારનાં બેનરો સાથે લોકોએ રસ્તા પર નારા બાજી કરી આગામી સમયમાં ભાજપ કોંગ્રેસ બંનેનાં ઉમેદવારો જાહેર કરવાની આખરી...
FeaturedGujaratINDIA

ઉમરપાડા અને માંગરોળ પોલીસ મથકે નોંધાયેલ અલગ-અલગ બે પ્રોહીબીશનનાં ગુનાનાં આરોપીને ઝડપી પાડતી સુરત એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat
પોલીસ મહાનિર્દેશક સુરત વિભાગ ડૉ. એસ. પી. રાજકુમાર અને પોલીસ અધિક્ષક ઉષા રાડાની રાહબરી હેઠળ જિલ્લામાં બનતા વિવિધ ગુના પ્રોહીબીશનના આરોપીને ઝડપી પાડવા એસ.ઓ.જી શાખાના...
error: Content is protected !!