Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની બે છાત્રાઓએ મેળવ્યાં ગોલ્ડ મેડલ.

ProudOfGujarat
ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની યશકલગીમાં વધુ એક પિચ્છનો ઉમેરો થયો છે. તાજેતરમાં ગુજરાત ટેકનીકલ યુનિવર્સીટી (જીટીયુ) દ્વારા આયોજીત પદવી...
INDIAFeaturedGujarat

ભરૂચનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની પૂરજોશમાં તડામાર તૈયારીઓ….

ProudOfGujarat
ભરૂચમાં પ્રજાસત્તાક પર્વ 26 મી જાન્યુઆરીનાં કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભરૂચનાં હોસ્ટેલ ગ્રાઉન્ડમાં જીલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે. આ વર્ષે...
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયાની યુવતીને વુમન એન્ડ ડેવલપમેન્ટ એજ્યુકેશન વિભાગ દ્વારા મેડલ અપાયો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે રહેતા દિપકસિંહ સુણવાની પુત્રી જિનલબેન સુણવા સુરત ખાતે આવેલ સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ખાતે અભ્યાસ કરે છે. જિનલે ચાલુ...
FeaturedGujaratINDIA

કરજણ તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ.

ProudOfGujarat
ગુજરાતમાં ૧૬ જાન્યુઆરીથી કોવિડ ૧૯ રસીકરણનો પ્રારંભ થયો છે ત્યારે તારીખ 22 નાં રોજ કરજણ ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણની શરૂઆત તાલુકા બ્લોક હેલ્થ...
INDIAFeaturedGujarat

ભરૂચ : નવી વસાહતથી રેલ્વે ગોદીને જોડતા માર્ગ ઉપર ખુલ્લી ગટરો હોવાથી સ્થાનિકોનો રોષ.

ProudOfGujarat
ભરૂચનાં નવી વસાહતમાં નગરપાલિકા દ્વારા આગામી ચૂંટણીને અનુલક્ષીને નવી વસાહતનાં રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ અહીં નવી વસાહત પાસે...
GujaratFeaturedINDIA

ભરૂચ : ખેડૂત બચાવો, દેશ બચાવોનાં સુત્ર સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઇખર જીલ્લા પંચાયત સીટ ઉપર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો…

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના પાલેજથી પાંચ કિમીનાં અંતરે આવેલા આમોદ તાલુકાનાં ઇખર ગામમાં આયોજિત ખેડૂત સંવાદ કાર્યક્રમમાં નારણભાઈ ઓડે ભાજપ સરકાર અદાણી અને અંબાણીની સરકાર હોવાના આક્ષેપો...
INDIAFeaturedGujarat

અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારનાં રહેવાસીઓને બે દિવસ પાણી નહીં મળે ..!!! જાણો કેમ ?

ProudOfGujarat
અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં બે દિવસ પાણી નહીં મળે. અંકલેશ્વરની કેનાલની કામગીરીને કારણે આ વિસ્તારનાં રહેવાસીઓને બે દિવસ સુધી પાણી વગર ચલાવવું પડશે અથવા અંકલેશ્વરનાં રહેવાસીઓએ...
FeaturedGujaratINDIA

ભરૂચ : વાગરાનાં પહાજ નજીક કાર ચાલકે 2 બાઈકને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત, પાંચ વ્યક્તિ ઘાયલ.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાનાં વાગરાનાં પહાજ નજીક કાર ચાલક પૂર ઝડપે આવતા બે બાઈકોને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત...
FeaturedGujaratINDIA

ઝધડિયાની આરતી કંપનીમાં બ્લાસ્ટ થતાં ત્રણ શ્રમિકોને ઇજા પહોંચી.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાનાં ઝધડિયામાં આવેલી આરતી કંપનીમાં બ્લાસ્ટ થતાં ફરી એક વખત આરતી કંપની ચર્ચાનાં એરણે ચડી છે. ઝધડિયાની આરતી કંપની આ અગાઉ પણ વાયુ પ્રદૂષણ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં રાજપુત કરણી સેના દ્વારા તાંડવ વેબ સીરીઝનો વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat
અંકલેશ્વરમાં રાજપૂત કરણી સેના દ્વારા તાંડવ વેબ સીરીઝનો વિરોધ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરનાં કાપોદ્રા પાટીયા ખાતે રાજપૂત કરણી સેનાનાં ઉપપ્રમુખની અધ્યક્ષતામાં તાંડવ વેબ સીરીઝનાં પોસ્ટરો...
error: Content is protected !!