કોમી એકતાની મિસાલ મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીનો ઉર્સ – મેળો કોરોના મહામારીનાં કારણે આ વર્ષે મોકૂફ રાખવામાં આવ્યો.
– મોટામિયા માંગરોલની ગાદીના હાલના ગાદીપતિ હઝરત ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબે જનહિતમાં આપ્યો અગત્યનો સંદેશ. સુરત જિલ્લાના તાલુકા મથક મોટામિયાં માંગરોલ મુકામે આવેલ ઘેર...
