નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઝઘડીયાનાં પડવાણીયા ખાતે વિદેશી દારૂ પકડાયો.
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઝઘડીયાના પડવાણીયા ગામેથી વિદેશી દારૂ પકડાયો હતો. તાલુકામાં પોલીસ દ્વારા ઉપરાછાપરી વિદેશી દારૂ પકડાતા તાલુકામાં ગેરકાયદેસર દારૂનો ધંધો કરતા બુટલેગરોમાં ફફડાટ...
