Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

અંકલેશ્વર : શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને પોલીસ સ્વેટરનું વિતરણ કર્યું…

ProudOfGujarat
શિયાળાની ઠંડીમાં ફૂટપાથ ઉપર રહેતા પરિવારજનોનાં બાળકોને ઠંડીથી રાહત મળે તે માટે રોટરી ક્લબનાં સહયોગથી ગરમ સ્વેટરનું વિતરણ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું....
FeaturedGujaratINDIA

ભરૂચનાં વાલિયા તાલુકામાં સરકારનો કપાસ લેવાના ધોરણોમાં તઘલખી નિર્ણય બદલવા કોંગ્રેસ પ્રમુખ સહિતની મામલતદાર સમક્ષ રજૂઆત…

ProudOfGujarat
ભરૂચમાં કોંગ્રેસ પ્રમુખ રાકેશભાઈ વસાવાની આગેવાનીમાં વાલિયા મામલતદાર કચેરી ખાતે સરકારનાં કપાસ લેવાના ધારાધોરણ બદલાવનાં વિરોધમાં એક લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે. આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યા...
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં કુરાઈ ગામે મોંઘવારીનાં મુદ્દે આજે રાંધણ ગેસનાં વધતા જતાં ભાવ વિશે કાર્યક્રમ રાખેલ હતો…

ProudOfGujarat
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતિ ગાયત્રીબાના આદેશ અનુસાર આજે વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં કુરાઈ ગામે મોંઘવારીનાં મુદ્દે આજે રાંધણ ગેસનાં વધતા જતાં ભાવ વિશે...
GujaratFeaturedINDIA

લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર સમલા ગામ પાસે લીલી શિયાળુ ભરેલ મેટાડોર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો…

ProudOfGujarat
સમલા ગામ પાસે બગોદરા ભાલમાથી લીલી શિયાળુ ભરેલા મેટાડોરનું એકાએક પાછળનું ટાયર ફાટતાં મેટાડોર પલ્ટી મારી ગઈ હતી ત્યારે મેટાડોરમાં સવાર પ્રકાશભાઈ હકાભાઈ, સંજય હકા,...
FeaturedGujaratINDIA

ભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચતા BTP નાં છોટુ વસાવાનો કટાક્ષ, કહ્યું બાળક જીદ કરે ને રડવા બેસે તો લોલીપોપ આપી ચૂપ કરી દેવાય, છોટુ વસાવા…

ProudOfGujarat
ગતરોજ ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ પત્ર વિસ્ફોટ કરી પોતે પક્ષમાંથી રાજીનામુ આપ્યાની વાતો વહેતી કરતા ભરૂચ, નર્મદાનું રાજકારણ ગરમાયુ હતું. આદિવાસી વિસ્તારમાં ઇકો સેન્સેટિવ ઝોન...
UncategorizedFeaturedGujaratINDIA

અપહરણનાં ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને પકડી પાડતી ભરૂચ પોલીસ….

ProudOfGujarat
છેલ્લા સાત મહિનાથી અપહરણનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ભરૂચ એસ.ઓ.જી. એ બાતમીનાં આધારે પાનોલી મહારાજા ચોકડી પાસેથી પકડી પાડયો છે. આ કેસની મળતી માહિતી અનુસાર...
FeaturedGujaratINDIA

રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાનાં પૂર્વ વિસ્તારનાં વાંદરી ગામ સુધી દિવસનાં બે ટાઈમ બસ સુવિધા ચાલુ કરવા નેચરલ વિલેજ ગ્રુપ નર્મદા દ્વારા રજુઆત…

ProudOfGujarat
નર્મદા જિલ્લાના અંતરિયાળ ડેડીયાપાડા તેમજ સાગબારા તાલુકાઓનાં છેવાડાના ગામોમાં વાહન વ્યવહાર નિયમિત થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે સામાન્ય રીતે અંતરિયાળ ગામડાઓમાં એક ટાઈમ...
GujaratFeaturedINDIA

વડોદરા : કરજણ પોલીસ સ્ટેશનની હદમાં જીન્દાલ કંપનીની પાસે બનેલી લૂંટનાં ગુનાનો ભેદ ગણતરીનાં દિવસોમાં વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે ઉકેલી નાંખ્યો…

ProudOfGujarat
વડોદરાનાં કરજણ પોલીસ સ્ટેશનની હદમાં જીન્દાલ કંપની પાસે બનેલી લૂંટની ઘટનાના ગુનાનો ગણતરીના દિવસોમાં વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ભેદ ઉકેલી નાખી બે આરોપીની...
INDIAFeaturedGujarat

લીંબડીમાં એક વકિલ ઉપર ખુની હુમલો થતા તમામ હિન્દુ સમાજ આજે લેકવ્યુ પાસે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા.

ProudOfGujarat
લીંબડીનાં વકિલ એવા બીજે પટેલ એટલે કે બટુકભાઈ પટેલ ઉપર છરી વડે હુમલો કરી હુમલાખોર ફરાર થઈ ગયો હતો ત્યારે ગત મોડી રાત્રે હુમલાખોરને લીંબડી...
FeaturedGujaratINDIA

ભરૂચનાં કોલેજથી જ્યોતિનગરનાં માર્ગની કામગીરી ગોકુળ ગતિએ થતાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

ProudOfGujarat
ભરૂચનાં કોલેજ રોડથી જ્યોતિનગર સુધીનો માર્ગ તાજેતરમાં વરસેલા મુશળધાર વરસાદનાં કારણે અત્યંત બિસમાર બની ગયો હતો જેની કામગીરી છેલ્લા ૨૦ દિવસથી ગોકુળ ગતિએ ચાલી રહી...
error: Content is protected !!