Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલનાં હેડ કોન્સ્ટેબલની બદલી રોકવા માંગ કરવામાં આવી.

ProudOfGujarat
સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં હેડ કોન્સ્ટેબલ (જમાદાર) તરીકે ફરજ બજાવતા અમિતભાઈ નવીનભાઈ ચૌધરીની એકાએક ઉમરપાડા પોલીસ મથકે બદલી કરાતા...
FeaturedGujaratINDIA

ભરૂચ : જંબુસર તાલુકાનાં સારોદ ગામની સીમમાં આવેલ નહેરનાં પાણીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનની લાશ મળી આવી.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં રહસ્યમય બનાવો ઉપરાચાપરી બની રહ્યા છે. આવા બનાવોની તપાસ પોલીસ માટે પડકાર સમાન સાબિત થતી હોય છે. જેમ કે તાજેતરમાં જંબુસર તાલુકાનાં સારોદ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં પીરામણ ગામ ખાતે ગુજરાતનાં ખૂણે-ખૂણેથી મોટી સંખ્યામાં આવી કોંગ્રેસી નેતાઓએ મર્હુમ અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પી.

ProudOfGujarat
અંકલેશ્વરનાં પીરામણ ગામ ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલનાં નિવાસ સ્થાને રાજ્ય તેમજ અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં નેતાઓ તેમજ કાર્યકરો સહીતનાં ચાહકો મર્હુમ અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પવા...
GujaratFeaturedINDIA

ભરૂચ : કરજણ તાલુકાનાં નારેશ્વર ખાતે આવેલ રંગ અવધૂત મંદિરમાં કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે અચોક્કસ મુદ્દત માટે બંધ કરાતા ભકતો વિના મંદિર સુનું ભાસી રહ્યું છે…

ProudOfGujarat
નારેશ્વર ખાતે આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ રંગવધૂત મંદિર કોરોનાની બીજી લહેરનાં કારણે મંદિર સંચાલકો દ્વારા અચોક્કસ મુદ્દત માટે બંધ કરાતા ભાવિક ભકતો વિના મંદિર સુનું ભાસી...
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : મોટરસાયકલ ચોરીનાં બે ગુનાઓ શોધી કાઢતી અંકલેશ્વર પોલીસ.

ProudOfGujarat
ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવામાં આવી રહ્યા છે તેવી જ રીતે અંકલેશ્વર નાયબ અધિક્ષક ચિરાગ દેસાઈનાં માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર...
GujaratFeaturedINDIA

રાજપીપળા પાલિકાનાં અણઘડ વહીવટનાં કારણે પ્રજાને મુશ્કેલી : પાઇપો રીપેર કરવા ખોદેલ ખાડા સરફેસ ન કરાતા નરકાગાર જેવી પરિસ્થિતિ…

ProudOfGujarat
– રાજપીપળા પાલિકામાં બંને પક્ષોએ ભેગા મળી પ્રજા ઉપર તોતિંગ વેરો વધારો ઝીકયો પણ સુવિધા આપવામાં મીંડું. હંમેશા વિવાદોમાં ઘેરાયેલ ભાજપ શાસિત રાજપીપળા નગરપાલિકાની વધુ...
FeaturedGujaratINDIA

ભરૂચ પંથકમાં લગ્નની મોસમ… કોરોના ગાઈડલાઇનથી અને કાયદાનાં ભયથી લગ્ન પ્રસંગ ઉજવતા આયોજકો જાણો કેવી રીતે ?

ProudOfGujarat
દેવ ઉઠી અગિયારસનાં દિવસથી ભરૂચ પંથકમાં લગ્ન પ્રસંગની સીઝન ચાલી રહી છે. આજે અને આવતીકાલે ભરૂચ જીલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું...
FeaturedGujaratINDIA

ભરૂચનાં કસક વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતે ગુરુનાનકની 551 મી જ્યંતીની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં ગુરુ નાનક જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ સાથે આ પર્વનો સીધો સંપર્ક છે જેમ કે ભરૂચમાં પ્રસિદ્ધ ચાદર સાહીબ ગુરૂદ્વારાનો ઇતિહાસ જણાય...
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અને સાંસદ સ્વ. અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પવા પિરામણ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડયા.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર તેમજ સાંસદ અનેરું વ્યક્તિત્વ ધરાવતા લોકલાડીલા નેતા અહેમદભાઈ પટેલ ચરમ લોકપ્રિયતાની શિખરે હતા તેથી કરીને આજે તા.30/11/2020 નાં રોજ પિરામણ ખાતે...
FeaturedGujaratINDIA

લીંબડી : ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાતા ડી.વાય.એસ.પી. એ પ્રેસ કોન્ફરન્સ યોજી.

ProudOfGujarat
ચોટીલાનાં ગ્રામ્ય વિસ્તારમાં અફિણ ડોડવા સહિત માદક દ્રવ્યનું મોટા પ્રમાણમાં સેવન થતું હોવાની ફરીયાદ ઉઠી હતી ત્યારે બાતમીનાં આધારે ચોટીલા તાલુકાનાં ઝુંપડા ગામની સીમમાંથી લીંબડી...
error: Content is protected !!