Proud of Gujarat

Tag : proudofgujarat

GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકા વાંકલ નજીક આવેલો પ્રવાસન કેન્દ્ર બણભા ડુંગરને અચોક્કસ મુદ્દત માટે બંધ કરવાનો નિર્ણય વન વિભાગ દ્વારા કરાયો.

ProudOfGujarat
બણભા ડુંગર કોરોના વાયરસનાં કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તકેદારીનાં ભાગરૂપે વન વિભાગ દ્વારા પ્રવાસન કેન્દ્ર બણભાં ડુંગરને અચોક્કસ મુદ્દત માટે બંધ રાખવાનો નિર્ણય...
FeaturedGujaratINDIA

ભરૂચ : મગરનો ભોગ બનેલ રાજપારડીનાં યુવાનની વિધવાને સાંસદનાં હસ્તે 4 લાખનો ચેક અર્પણ કરાયો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડીનાં પાંચ જેટલા યુવાનો ગઇ તા.૧૦ ઓક્ટોબરનાં રોજ જુનાપોરા ગામ નજીક નર્મદા નદીમાં માછલી પકડવા ગયા હતા. યુવાનો તેમની કામગીરીમાં વ્યસ્ત...
INDIAFeaturedGujarat

રાજપીપળા : નિઝામશાહ દરગાહનાં કંપાઉન્ડમાં દબાણ, કચરો કે ગેરકાયદેસર ગાડીઓનું પાર્કિંગ થતું હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

ProudOfGujarat
રાજપીપળા ખાતે હઝરત નિઝામ દાદાની દરગાહ વર્ષો જૂની ઈતિહાસિક દરગાહ આવેલી છે દરગાહનું વિશાળ મોટું કંપાઉન્ડ કેટલાક વર્ષોથી ખુલ્લુ હતું ત્યારે લોકો ત્યાં ગેરકાયદેસર દબાણ...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલનાં કુટુંબીજનોને સાંત્વના અર્પવા કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ પિરામણ આવ્યા.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાનાં પનોતા પુત્ર અને કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતા સ્વ. અહેમદ પટેલનાં નિધનનાં પગલે સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઇ છે. આજે દેશનાં રાષ્ટ્રીય નેતાઓ સ્વ....
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : જે સાંઈ મિશન હેપ્પીનેશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ વિસ્તારમાં માસ્કનું વિતરણ કરાયું.

ProudOfGujarat
કોરોના મહામારીનાં પગલે અંકલેશ્વરની સેવાભાવી સંસ્થા દ્વારા અંકલેશ્વરનાં વિવિધ વિસ્તારમાં માસ્કનું વિતરણ કરવા સાથે હેન્ડ બેનરથી માસ્કનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આજરોજ અંકલેશ્વરની સંસ્થા જે...
FeaturedGujaratINDIA

કોરોનાનાં વધતાં જતાં કેસોના પગલે ભરૂચ જીલ્લામાં કોરોના અંગે લોકોમાં ભયની લાગણી…

ProudOfGujarat
કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ભરૂચ જીલ્લામાં દિન પ્રતિદિન વધી રહી છે એક સમય એવો હતો જયારે દૈનિક 10 કરતાં ઓછા કોરોના પોઝીટીવ દર્દીઓ ભરૂચ જીલ્લામાં...
FeaturedGujaratINDIA

ભરૂચ : નારાયણ વિદ્યાવિહાર ખાતે મોક પાર્લામેન્ટ યોજાઇ.

ProudOfGujarat
ભરૂચની નારાયણ વિદ્યાવિહારમાં વિદ્યાર્થીઓ માટે જુદી જુદી પ્રવૃતિઓનાં કાર્યક્રમ યોજાતા રહે છે. તાજેતરમાં બંધારણ દિનની ઉજવણીનાં ભાગરૂપે શિક્ષકો દ્વારા મોક પાર્લામેન્ટ યોજવામાં આવી હતી જેમાં...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : શ્રીમતી કુસુમબેન કડકીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વ. અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કાર્યક્ર્મ યોજાયો.

ProudOfGujarat
શ્રીમતી કુસુમબેન કડકીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર સ્વ.અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે શોકસભા યોજાઇ હતી. અંકલેશ્વરનાં પીરામણ ગામનાં તેમજ...
INDIAFeaturedGujarat

ઝઘડિયા જી.આઇ.ડી.સી. ની એશિયન ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનું વાતાવરણ ફેલાયું.

ProudOfGujarat
ભરૂચ જીલ્લામાં હાલ છેલ્લા કેટલાક દિવસોથી કોઈકને કોઈક જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ બની રહી છે તેવામાં આજે ઝઘડિયા જી.આઇ.ડી.સી. માં એશિયન ફાર્મા કંપનીમાં ભીષણ આગ...
FeaturedGujaratINDIA

પંચમહાલ : શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ.અહેમદ પટેલને શ્રદ્ધાજંલી આપવામાં આવી.

ProudOfGujarat
સમગ્ર ભારતનાં રાજકીય ચાણકય અને ગુજરાતનાં પનોતા પુત્ર, કોંગ્રેસના કાર્યકરો તથા આગેવાનોના માર્ગદર્શક અને રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલ જાહેર જીવનમાં છેવાડાના વ્યક્તિની ચિંતા કરનાર અને...
error: Content is protected !!