પંચમહાલ : ગોધરા સાથે અહેમદ પટેલનો ખાસ નાતો હતો જુઓ તેમની યાદગાર ચુંટણી પ્રચારની તસવીરો.
કોંગ્રેસ પક્ષનાં ચાણકય ગણાતા અને ગુજરાતનાં પનોતા પુત્ર એવા અહમદભાઇ પટેલનું ગતરોજ દિલ્લીમાં અવસાન થયુ હતું. તેમના અવસાનને પગલે પંચમહાલ જીલ્લા કોંગ્રેસમાં શોકની કાલીમાં છવાઇ...
