ભરૂચ : એ.બી.સી. સર્કલ રોડ પર આનંદ રેસ્ટોરન્ટ નજીકથી કારમાંથી રૂ. 80,000 ની ચીલઝડપ…જાણો વધુ.
ભરૂચના એ.બી.સી. સર્કલ અને નર્મદા ચોકડીને જોડતા રસ્તા પર કારમાંથી રૂપિયા 80,000 રોકડા અને કિંમતી દસ્તાવેજ તેમજ એ.ટી.એમ. કાર્ડ મુકેલ પર્સની ચીલઝડપનો બનાવ બન્યો હતો....
