ભરૂચની સરકારી કચેરીઓમાં કોરોનાનાં નિયમોનું પાલન આખરે કયારે ? પ્રજાની ઉમટતી ભીડ ચિંતાજનક….
ભરૂચ જીલ્લામાં સરકારની ગાઈડલાઇન અનુસાર વિવિધ સરકારી કચેરીઓ, કોર્ટ બિલ્ડીંગ, સેવા સદન સહિતની જગ્યાઓ પર જીલ્લાનાં અધિકારીઓ કર્મચારીઓએ કોરોના વોરિયર્સ બનવા માટે અને કોરોનાને હરાવવા...
