ભરૂચ સિવિલ હોસ્પિટલનો વહીવટ તા.1-10-2020 થી રૂદ્રાક્ષ એકેડમી પ્રા.લિ. વડોદરાને સોંપવામાં આવશે.
ભરૂચ જીલ્લાનાં મુખ્ય આરોગ્યધામ એવા સિવિલ હોસ્પિટલનો વહીવટ તા.1-10-2020 નાં રોજથી વડોદરાની રૂદ્રાક્ષ એકેડેમી પ્રા.લિ. ને સોંપવામાં આવશે. આ અંગે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી...
