રાજપીપળા : ઉપરવાસમાંથી પાણીની આવક થતા આજે સવારે ૧૦:૩૦ વાગ્યાએ નર્મદા ડેમની સપાટી ૧૩૬.૫૮ સુધી પહોંચી.
ચાલુ વરસાદની સીઝનમાં ગુજરાતમાં ભારે માત્રમાં વરસાદ પડયો છે ભારે વરસાદ પડતા ગુજરાત મોટા ભાગના નાના મોટા ડેમ ચેકડેમ નાળા ઉભરાયા છે નર્મદા ડેમને સંપૂર્ણ...
