Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ભરૂચ નગર પાલિકાનું સીમાકન જાહેર થયુ વોર્ડ મુજબ જાણો પરિસ્થિતિ.

ProudOfGujarat
ભરૂચ નગર પાલિકાનું સીમાકન જાહેર થતા જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.ભરૂચ નગરની વસ્તી કુલ 187793 ના આધારે સીમાકન કરવામાં આવ્યું છે. ભરૂચ નગરની કુલ...
FeaturedGujaratINDIA

ભરૂચ : સિવિલ હોસ્પિટલનાં વોર્ડ રૂમમાંથી બે કેદી ભાગી જવાના મામલે 4 પોલીસ કર્મીઓને પોલીસ વડાએ સસ્પેન્ડ કરતા ખળભળાટ..!!!

ProudOfGujarat
જાણવા મળતી માહિતી મુજબ ગતરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સબજેલના કેદી (૧)અર્જુનભાઈ ઉર્ફે જયંતિભાઈ પરમાર તેમજ (૨)આકાશભાઈ સંજયભાઈ વસાવા નાઓ માંદગીના કારણે સબ લોકઅપ વોર્ડમાં...
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લામાં વધુ 24 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1716 થઇ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તા. 10/9/2020 ના રોજ કોરોના પોઝિટિવ દર્દીઓમાં 24 દર્દીઓ વધતા કોરોનાનો કુલ આંક 1700 કરતા...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાની દહેજ તેમજ પાનોલી ઔદ્યોગિક વસાહતમાં બુધવારે ચાર જેટલી કંપનીઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat
અકસ્માત સમયે કેટલી ઝડપથી દુર્ઘટના પર કાબૂ મેળવી શકાય એ માટે અવારનવાર ઔદ્યોગિક એકમોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવતું હોય છે. બુધવારનાં રોજ પાનોલી સ્થિત શિવાન...
FeaturedGujaratINDIA

ઝધડીયા GIDC માં દીપડી સહિત બે બચ્ચા જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો.

ProudOfGujarat
ભરૂચ જીલ્લામાં વન વિભાગ ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં પણ અવારનવાર હિંસક પ્રાણીઓ જણાતા ભયનો માહોલ ફેલાય ગયો છે. નર્મદા નદીમાં અવારનવાર મગરનાં ઉપદ્રવ બાદ હવે ઝધડીયા...
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકા ખાતે બિસ્માર રસ્તાઓ અંગે ભરૂચ શહેર કોંગ્રેસનો હલ્લાબોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ProudOfGujarat
ભરૂચ નગરનાં બિસ્માર રસ્તા અંગે ભરૂચ શહેર કોંગ્રેસનાં પ્રમુખ તેજપ્રીત શોખીની આગેવાનીમાં હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ તેજપ્રીત શોખીનાં જણાવ્યા અનુસાર એકના...
FeaturedGujaratINDIA

ભરૂચ : અંબિકા જવેલર્સમાં લૂંટ વિથ ફાયરિંગ કરી ફરાર થયેલા લૂંટારુઓ ઝડપાયા,પોલીસે મુદ્દામાલ સહિત ચારની કરી ધરપકડ..!! જાણો વધુ.

ProudOfGujarat
ગત તા. 7-9-20 ના રોજ બપોરના આશરે 2 વાગ્યાના સમયે ભરૂચ નગરનાં પાંચબત્તી વિસ્તારમાં આવેલ અંબિકા જવેલર્સમાં અજાણ્યા 4 ઇસમો હત્યારો સાથે ઘૂસી સોનાની ચેનોની...
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આર.ટી.ઇ. પ્રવેશ પ્રક્રિયામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ.

ProudOfGujarat
સરકારશ્રીની આર.ટી.ઇ. પ્રક્રિયામાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે ભરૂચનાં વિરલ પ્રજાપતિ દ્વારા રાજયમાં શિક્ષણ વિભાગનાં સચિવશ્રી શિક્ષણમંત્રીશ્રી સહિત ભરૂચ જિલ્લા કલેકટરને રજૂઆત કરી યોગ્ય તપાસ કરી કાર્યવાહી...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા બિસ્માર રસ્તા અંગે ઉગ્ર રજુઆત કરાતા નગરપાલિકાએ આજે રસ્તાનું સમારકામનું કરવાનું કાર્ય શરૂ કર્યું હતું.

ProudOfGujarat
અંકલેશ્વર નગરનાં વિવિધ વિસ્તારનાં રસ્તાઓ અંગે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજુઆત કરાતા નગરપાલિકાએ આજે રસ્તાનું સમારકામનું કરવાનું કાર્ય શરૂ કર્યું હતું. આ...
FeaturedGujaratINDIA

ભરૂચ : આવકનાં પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી થતી હોવાથી સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી દ્વારા રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat
ભરૂચ નગરપાલિકા દ્વારા આવકનું પ્રમાણપત્ર મેળવવા ભારે તકલીફ પડી રહી છે જે અંગે સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી દ્વારા રજુઆત કરવામાં આવી હતી. આવક અંગેનું પ્રમાણપત્ર...
error: Content is protected !!