Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ભરૂચ : ગુજરાત માલધારી સેનાએ ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat
ગુજરાત માલધારી સેના એકમનાં મહામંત્રી જશુભાઇ વાઘાભાઈ ભરવાડની આગેવાનીમાં ગૌચરની જમીન અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દરેક તાલુકામાં મામલતદારની આગેવાનીમાં ગૌચર જમીન...
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાની મુલદ ચોકડી નજીક અજાણ્યા વાહનની ટક્કરે સિક્યુરિટી ગાર્ડનું મોત.

ProudOfGujarat
ઝઘડિયાથી ભરૂચ તરફ જતા રોડ પર મુલદ ચોકડી પાસે ગઇકાલે કોઇ અજાણ્યા વાહનની ટક્કરે એક સિક્યુરિટી ગાર્ડનું મોત નીપજ્યુ હતુ. આ ઇસમનો મૃતદેહ જણાતા નેશનલ...
FeaturedGujaratINDIA

ઝઘડીયા : ઉમલ્લા નજીકનાં જાંબોઇ ગામે ૩૮ વર્ષીય ઇસમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકામાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે જનતા ચિંતિત બની છે. તાલુકાનાં રાજપારડી ઝઘડીયા અને ઉમલ્લા જેવા મથકોએ પણ કોરોના પોઝિટિવ કેસો બહાર...
FeaturedGujaratINDIA

વાંકલ : ઉમરપાડા તાલુકામાં આઠ ઇંચ વરસાદ ખાબકતા નદી-નાળા તળાવ ચેકડેમ છલકાતાં કેટલાક પુલો કોઝવે પાણીમાં ગરકાવ થતાં રસ્તાઓ બંધ કરવામાં આવ્યા.

ProudOfGujarat
ઉમરપાડા તાલુકામાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકતા નદી નાળાં તળાવ ચેકડેમ છલકાયા હતા તેમજ ગ્રામ્ય વિસ્તારના પુલો કોઝવે વરસાદી પૂરમાં ગરકાવ થતાં રસ્તાઓ બંધ થઈ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર તથા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનનાં ગુનાઓમાં છેલ્લાં 8 માસથી નાસતો ફરતો આરોપીને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયો હતો.

ProudOfGujarat
અંકલેશ્વર પોલીસ તથા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા દારૂબંધીનાં ગુનામાં છેલ્લાં 8 માસથી નાસતો ફરતો આરોપીને મળેલ બાતમીનાં આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબિશનનાં ગુનામાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat
ભરૂચ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમી અનુસાર અને જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને એલ.સી.બી. પી.આઇ. જે.એન.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે નોંધાયેલ...
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લાનાં નેત્રંગ વિસ્તારનાં 3 ડેમ ઓવરફલો થતાં આજુબાજુનાં ગામોને સાવચેત કરાયાં.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાનાં નેત્રંગ તાલુકાનાં ધોલી, પિંગુટ, બલદેવા જેવા ડેમો ઓવરફલો થતાં વહીવટીતંત્ર અને પોલીસતંત્ર હરકતમાં આવી ગયું છે. છેલ્લાં ઘણા દિવસથી આ ત્રણ ડેમ વધતી...
FeaturedGujaratINDIA

ભરૂચ : ગાંધીબજાર વિસ્તારમાં રસ્તા પરનો ખાડો કોઈનો ભોગ લે તેની નગરપાલિકા રાહ જોઈ રહી છે ? અત્યારસુધી ખાડામાં 10 કરતાં વધુ રાહદારીઓ ખાબકયા છતાં નગરપાલિકાની આંખ ખૂલતી નથી.

ProudOfGujarat
ભરૂચ નગરપાલિકાનાં વહીવટને આળસનો અંધાપો આવી ગયો હોય તેવી લોકચર્ચા ચાલતી હોય છે. ભરૂચ નગરપાલિકામાં લોકોની યાતના અને સમસ્યાને સમજનાર કોઈ નથી એમ જણાય રહ્યું...
FeaturedGujaratINDIA

ભરૂચ નગરનાં બિસ્માર થયેલ રોડ-રસ્તા અને ગટરો બાબતે કોંગ્રેસ પાર્ટીનાં દંડક અને નગરપાલિકાનાં સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા અને અન્ય આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat
ભરૂચ શહેરનાં બિસ્માર થયેલા રોડ – રસ્તા અને ગટરો બાબતે નગરસેવા સદનનાં પ્રમુખ દંડક અને સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા તેમજ અન્ય આગેવાનોએ નગરપાલિકા પ્રમુખ સુરભિબેન તમાકુવાલાને...
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનો નાના કાકડીઆંબા ડેમ ચાલુ વર્ષે છલકાયો ઓવરફલો થતા અદભુત નજારો.

ProudOfGujarat
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમની સપાટી તેની ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૭૩ મીટરે ભરાતા નાના કાકડીઆંબા ડેમ હાલમાં...
error: Content is protected !!