સુરેન્દ્રનગર : દશ શકુનીયોને રોકડ રૂપિયા ૫૮,૮૪૦/- ના મુદ્દામાલ સાથે જુગારીયોને જુગાર રમતા પકડી પાડતી લીંબડી પોલીસ.
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધીક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબની સુચનાથી પોત જુગાર અંગેની પ્રવૃતિ નેસ્તા નાબુદ કરવાની સુચનાથી તેમજ ના.પો.અધિ. ડી.વી.બસીયા લીંબડી ડીવીઝનનાં માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ એસ.એસ.વરૂ...
