Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં માર્કેટ યાર્ડનાં કર્મચારીઓ માંગણીઓ બાબતે આંદોલનનાં માર્ગે.

ProudOfGujarat
ભરુચ જિલ્લાના ૭ માર્કેટ યાર્ડના ૮૦ ઉપરાંત કર્મચારીઓ તેમની વિવિધ માંગણીઓને લઈ સરકાર સમક્ષ રજૂઆતો કરનાર હોવાનું જાણવા મળ્યુ છે.પ્રાપ્ત વિગતો મુજબ આ કર્મચારીઓએ પોતાની...
INDIAFeaturedGujarat

ભરૂચનાં નેત્રંગ ખાતે નવા પોલીસ સ્ટેશન, પી.એસ.આઇ. કવાટર્સ, પોલીસ કર્મચારી કવાટર્સનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat
નેત્રંગ ખાતે ઇ લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નેત્રંગમાં નવું પોલીસ સ્ટેશન, પી.એસ.આઇ. કવાટર્સ અને પોલીસ કર્મચારી માટે રહેણાંક કવાટર્સ જે રૂ.2 કરોડ 84...
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાની બહેનોએ લશ્કરી જવાનો માટે રાખડી મોકલી.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાની બહેનોએ સરહદ પર રહેલા જવાનો માટે રાખડી મોકલી હતી. ભરૂચમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવક બોર્ડ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દરેક...
FeaturedGujaratINDIA

આજથી ભરૂચ જીલ્લામાં વેપારીઓ સાંજે 7 સુધી દુકાન અને રાત્રે 9 વાગ્યા સુધી હોટલ ખુલ્લી રાખી શકશે.

ProudOfGujarat
ભરૂચ જીલ્લામાં તા.23-7-2020 નાં રોજથી વેપારીઓ સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે અને સાથે જ રાત્રિનાં 9 વાગ્યા સુધી હોટલો પણ ખુલ્લી રાખી...
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લાની તમામ સ્વનિર્ભર શાળાઓની અચોકકસ મુદ્દતની હડતાળ કરી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાની સ્વનિર્ભર શાળાઓએ તા.23-7-2020 નાં રોજ પત્રકાર પરિષદ યોજી સરકારનાં તાજેતરમાં બહાર પાડવામાં આવેલ પરિપત્રનો વિરોધ કર્યો હતો. આ પરિપત્રની વિગત જોતાં સરકારે એમ...
INDIAFeaturedGujarat

ભરૂચ : યુરિયા ખાતર મેળવવા ખેડૂતોએ લાંબી કતારમાં કલાકો સુધી ઊભા રહેવું પડે છે તેમજ અનેક સમસ્યાઓ અંગે કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.

ProudOfGujarat
કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમોનાં પાલન સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવી યુરિયા ખાતરની અછત તેમજ સિંચાઇનું પાણી જે માર્ચ મહિનાથી બંધ કરવામાં આવે છે...
GujaratFeaturedINDIA

ભરૂચ : નબીપુરનાં એક આશાસ્પદ ઇસમે બિરલા ગ્રાસિમ કંપનીમાં આત્મહત્યા કરી.

ProudOfGujarat
ભરૂચ જીલ્લામાં ખ્યાતિ પ્રાપ્ત એવી બિરલા ગ્રાસિમ કંપનીમાં નબીપુરનાં મૂળ વતની એવાં 38 વર્ષનાં ઇસમે આત્મહત્યા કરતાં સનસનાટી ફેલાય ગઈ છે. બિરલા ગ્રાસિમ કંપનીમાં સવારે...
FeaturedGujaratINDIA

ભરૂચ સિટી પોલીસનાં કાર્યક્ષેત્રમાં કાંટા ધરાવતું ફૂલ ગુલાબી પ્રોહીબિશનનું ચિત્ર… ઉપર આંકડાકીય માયાજાળમાં કામગીરી દેખાય જયારે વાસ્તવમાં ગલીગલી બુટલેગરોનું શોર.

ProudOfGujarat
ભરૂચ સિટી પોલીસનાં વિસ્તારમાં દેશી વિદેશી દારૂનું ફૂલ ગુલાબી આંકડાકીય ચિત્ર જણાય છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતી કઈ જુદી હોવાનું લોકમુખે ચર્ચાય રહ્યું છે. સૌ પ્રથમ...
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લાનાં વધુ કેટલાક વિસ્તારો ક્લસ્ટરમુક્ત જાહેર કરાયા.

ProudOfGujarat
પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મહેન્દ્ર એલ. નલવાયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪...
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકાનાં ઉછડ ગામેથી સગીર બાળાનું અપહરણ કરી લઈ જનાર આરોપીને સુરેન્દ્રનગર જીલ્લામાંથી ઝડપી પાડતી ભરૂચ પોલીસ.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાનાં જંબુસર તાલુકાનાં વેડચ પોલીસ મથક ખાતે વર્ષ 2020-21 નાં નવેમ્બર માસમાં પોસ્કોનો એક ગુનો નોંધાયો હતો. જે ગુનાની વિગત જોતાં આરોપી દિલિપ ઉર્ફે...
error: Content is protected !!