શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી.ના સારથી તરીકે 25 વર્ષ પૂરા કરતા સહકારી ક્ષેત્રનાં આગેવાન ઘનશ્યામ પટેલને સભાસદોનો આભાર માન્યો હતો. ઘનશ્યામભાઈ પટેલે ખાંડસરી...
ઝઘડિયા તાલુકાનાં દધેડા ગામ નજીક આવેલ એક ઔધોગિક કંપનીની પાછળનાં વિસ્તારમાંથી ગઇકાલે એક અજાણ્યા ઈસમની લાશ મળી હતી.દધેડા ગામનાં સરપંચ જયેશભાઈ વસાવાને આ બાબતની ખબર...
પો.ઇ.જે.એન.ઝાલાઓનાં માર્ગદર્શન હેઠળ ભરૂચ LCB પોલીસનાં પો.સ.ઇ.પી.એસ.બરડા તથા પો.સ.ઇ.વાય.જી.ગઢવી તથા પોલીસ ટીમનાં માણસો કાર્યવાહી દરમ્યાન અંકલેશ્વર તાલુકાનાં નવાગામ કરારવેલનાં કુખ્યાત બુટલેગર સતિષ ઉર્ફે ગાંડો ચંદુ...
આજરોજ પો.ઇન્સ. વી.એ.દેસાઇ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન સ્ટાફના પોલીસ માણસોને વાહન ચેકીંગ અને નાકાબંધી કરી હકિકતો મેળવી પ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હતી. જે અનુસંધાને...
લોક ડાઉનનાં સમયમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર દેશી-વિદેશી દારૂનાં જથ્થા ઝડપી પાડવાનાં અસંખ્ય કેસો ભરૂચ જીલ્લામાં પોલીસ ચોપડે નોંધાયા છે અને વિદેશી દારૂનાં બુટલેગરો વિદેશી...
ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર નજીક આવેલ શક્કપોર ગામ પાસે વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવેની કામગીરી દરમિયાન બ્રિજનાં બ્લોકની પ્લેટ ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં...
બોડેલી પાસેનાં ગામમાંથી એક પરણિતાનો 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ આવેલ કે તેના માતા પિતા તેને સાસરીમાં જવા દેતા નથી અને ઘરમાં ગોંધી રાખે છે જેમાં મદદરૂપ બનવા...
રાજપીપળા નગર પાલિકામાં વિવાદ ઉભો થયો છે જેમાં આજે શ્રમિક કામદાર કલ્યાણ સંઘનાં પ્રમુખ રોહિત કાલિદાસભાઈ સહિતનાં સભ્યો દ્વારા મુખ્ય અધિકારી જયેશ પટેલને ત્રણ મહીનાથી...
નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાનાં ચાંપલધરા ગામમાં મુસ્લિમ લિંચિંગની ઘટના બની હતી. આ ઘટનામાં કેટલાક દબંગો દ્વારા મુસ્લિમ પિતા-પુત્ર ઉપર હુમલો થયો હતો.આ ઘટનાને વખોડી કાઢતાં...
પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો કરી ચલાવાતી ઉઘાડી લૂંટ કરવા બાબતે આજે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેટ્રોલ-ડીઝલનાં ભાવ...