સુરતનાં વાંકલ ખાતે આવેલ સરકારી કુમાર- કન્યા છાત્રાલયમાં કોરન્ટાઇન સેન્ટર બનાવતા કોંગ્રેસ દ્વારા સ્ટેટ હાઇવે રોકીને વિરોધ કરાયો.
દેશમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે દિવસેને દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કારોના વાયરસનાં વધતા જતા કહેરને કારણે લોકો ભય...
