વર્ષ 2020-21 માં પંચમહાલ જિલ્લામાં બાગાયતી વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા અંગે અરજી કરનારા ખેડૂતોએ ૧૬મી જૂન સુધી જરૂરી કાગળો કચેરીએ જમા કરાવવા.
પંચમહાલ જિલ્લાના નાયબ બાગાયતી નિયામકની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર વર્ષ 2020-21 માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે તા.૦૧/૦૩/૨૦૨૦ થી તા. ૩૧/૦૫/૨૦૨૦ સુધી...
