ભરૂચ : કોરોના વાયરસની અસરના પગલે સિવિલ હોસ્પિટલ ખાતે કલેકટર ડો.એમ.ડી.મોડિયાની અધ્યક્ષતામાં મોકડ્રિલ યોજાઈ.
કોરોના વાયરસની અસરના પગલે ભરૂચ વહીવટી તંત્ર સજ્જ થઇ રહ્યું છે. આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે કલેકટર ડો.એમ.ડી.મોડિયાની અધ્યક્ષતામાં મોકડ્રિલ યોજવામાં આવી હતી. આ મોકડ્રિલ અંતર્ગત...
