Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

સુરત : પુણા ગામનાં આઇમાતા ચોક નજીક આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાથી બેનાં મોત.

ProudOfGujarat
સુરતના પુણા ગામના આઇમાતા ચોક નજીક આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં બે લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે બેને સારવાર...
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડામાં એક જ રાતમાં બે મકાનોનાં તાળાં તોડી ચોરો સોના, ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરીને ફરાર.

ProudOfGujarat
કોઈ અજાણ્યા ચોરોએ રાત્રીના સમયે બે મકાનોના તાળા તોડી તિજોરી તોડી દાગીના, રોકડ રૂપિયા મળી કુલ રૂ. ૧,૭૭,૦૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા...
FeaturedGujaratINDIA

સુરત એશિયાની 30 રિઝિલિયન્સ સિટીમાંથી 8 માં ક્રમાંકે સિલેકટ થયું.

ProudOfGujarat
એશિયાની 30 રિઝિલિયન્સ સિટીમાંથી સિલેકટ થયેલાં 8 માં ક્રમે સુરતની પસંદગી થયાની ગૌરવવંતી જાહેરાત બાદ ગતરોજ રાજ્યસભામાં પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં સરકારી શિક્ષણ...
FeaturedGujaratINDIA

ઝધડિયા તાલુકાનાં ફુલવાડી ગામે ખાડીમાં મગરે ઘોડીને જકડી રાખી ફાડી નાખતાં અંતે સારવાર બાદ ઘોડીનું મરણ થયું હતું.

ProudOfGujarat
થોડા દિવસ અગાઉ ભરૂચ જિલ્લાના ઝધડિયા તાલુકાના ફુલવાડી ગામની ખાડીમાં મગર અને તેનું બચ્ચું દેખાયું હતું. ગ્રામજનો આ ખાડીનો ઉપયોગ સિંચાઈ માટે, પશુઓ માટે કરતા...
FeaturedGujaratINDIA

ભરૂચ એસ.ટી વિભાગ કચેરીનું રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું.

ProudOfGujarat
રાજ્ય સરકાર તરફથી ગુજરાત રાજ્ય પરિવહન નિગમને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપડેશન માટે ફાળવેલ સહાય થકી ભરૂચ એસ.ટી વિભાગનું રૂપિયા ૪૬૨.36 લાખના ખર્ચે ડેપોનું નવીકરણ કરાયું.જેનું આજરોજ લોકાર્પણ...
FeaturedGujaratINDIA

વિરમગામમાં સપ્તધારાના સાધકો દ્વારા મિશન ઇન્દ્રધનુષ ૨.૦ ની જાણકારી આપતો પપેટ શો રજુ કરવામાં આવ્યો.

ProudOfGujarat
અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ સંલગ્ન અર્બન હેલ્થ સેન્ટર વિરમગામના સેવા વિસ્તારમાં કન્સ્ટ્રકશન સાઇટ ઝુંપડપટ્ટી જેવા દુર્ગમ વિસ્તારોમાં સાંજના સમયે સઘન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ...
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર બંધના એલાનને પગલે રાજપીપળા એસ.ટી ડેપોમાં મુસાફરો અટવાયા.

ProudOfGujarat
આદિવાસી રાઠવા સમાજ દ્વારા આજે છોટાઉદેપુર બંધના એલાનના પગલે રાજપીપળા એસ.ટી ડેપોમાં હજારો મુસાફરો અટવાયા, રાજપીપળાથી છોટાઉદેપુર તરફ જતી બસો આજે સવારથી અટકી જતા મુસાફરો...
FeaturedGujaratINDIA

ભરૂચ નગર પાલિકા દ્વારા ખિચડી કૌભાંડ અને ડમ્પીંગ સાઈડ પરનાં કેમિકલ કચરા નિકાલ મામલે કોંગ્રેસનાં પ્રતિનિધિ મંડળે પાલિકામાં અધિકારી અને પદાધિકારીને રજુઆત કરી.

ProudOfGujarat
ભરૂચમાં સૌથી વધુ કદાચ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તો તે સરકારી કચેરી છે જેમાં પણ ભરૂચ નગર પાલિકા ફરી ભ્રષ્ટાચારને મામલે ચર્ચામાં આવી છે. જેમાં...
FeaturedGujaratINDIA

વિરમગામ ખાતે સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની મઢુલીએ બટુક ભોજનનું આયોજન કરાયું.

ProudOfGujarat
અમદાવાદ જીલ્લાના વિરમગામમાં માંડલ રોડ પર આવેલી સંત શિરોમણી સદગુરૂ શ્રી બજરંગદાસ બાપાની બાપા સીતારામ મઢુલી ખાતે ગુરૂવારે વહેલી સવારથી જ ભકતોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર ગ્રામીણ વિસ્તારની મહિલાઓ ઘર કામની સાથે સાથે જાતે સાડી ભરવા સહિત અન્ય નાના-મોટા ગૃહ ઉદ્યોગ થકી રોજગારી મેળવી રહી છે.

ProudOfGujarat
આજના મોંઘવારી અને મંદીના સમય વચ્ચે જીવન ગુજરાન ચલાવવા માટે અંકલેશ્વર શહેર ગ્રામીણ વિસ્તારની મહિલાઓ ઘર કામની સાથે સાથે જાતે સાડી ભરવા સહિત અન્ય નાના-મોટા...
error: Content is protected !!