અંકલેશ્વર- કચરાની સાથે-સાથે કેડીલા કંપનીનો કેમિકલ વેસ્ટ નાશ કરાતો હોવાનો નગરપાલિકા પર સ્થાનિકોનો આક્ષેપ…
દિનેશભાઇ અડવાણી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વરના સર્વોદય નગર પાસે આવેલ સૂકાવલીમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર ગામ માંથી ઉઘરાવવામાં આવેલ કચરો ખાલી કરવામાં આવે છે પરંતુ...
