Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

અંકલેશ્વરની દેના બેંકનું બેંક ઓફ બરોડામાં મર્જ થયા બાદ ગ્રાહકોના ખાતામાંથી ખોટા ચાર્જ કાપતી હોવાની ફરિયાદ થઈ છે.

ProudOfGujarat
અંકલેશ્વરની દેના બેંક દ્વારા ગ્રાહકોના ખાતામાંથી ખોટા ચાર્જ કાપતી હોવાની રાવ ઉઠી છે. દેના બેંકનું બેંક ઓફ બરોડામાં મર્જ કરાયા બાદ ચાર્જ કાપવાની શરૂઆત થતા...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર બાકરોલ બ્રિજ પાસે યુવાનનો મૃતદેહ મળ્યો .

ProudOfGujarat
અંકલેશ્વર બાકરોલ બ્રિજ પર પરપ્રાંતીય યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પી.એમ અર્થે ખસેડી પરિવારજનોને સંપર્ક...
FeaturedGujaratINDIA

નર્મદા નદી સહીત રાજ્યની નદીઓમાં જતું સુએજનું પાણી બંધ કરાવવા ઉચ્ચ સ્તરીય લેખિત રજૂઆત.

ProudOfGujarat
ભરૂચ જીલ્લામાંથી પસાર થતી નર્મદા નદી સહીત રાજ્યની અન્ય નદીઓમાં સુએજનું ગંદુ પાણી બંધ કરાવવા માટે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીલ્લાની નગરપાલિકાઓને, જીપીસીબીને, થતા રાજ્ય...
UncategorizedFeaturedGujaratINDIA

સુરતના નિવૃત્ત પોલીસ કમિશનર સતીષ શર્માના બેંક એકાઉન્ટમાંથી ગઠિયાઓ પાસવર્ડ મેળવી હજાર રૂપિયાની છેતરપિંડી કરી ગયાની ફરિયાદ સાયબર સેલમાં દાખલ થઇ છે.

ProudOfGujarat
સુરત શહેરના નિવૃત્ત પોલીસ કમિશનર સતિષ શર્માએ આજે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી હતી. સુરતના પોલીસ કમિશનરના બેન્ક એકાઉન્ટનો પાસવર્ડ ચોરી કરીને ગઠિયાઓ ૪૮૦૦...
FeaturedGujaratINDIA

નવસારીના જલાલપોર અબ્રામા રોડ ઉપરથી ૬ લાખ ઉપરાંતની ચલણી જુની નોટો વટાવવા જતા એક ઈસમને જલાલપોર પોલીસે અટક કરી તપાસનો દોર શરૂ કર્યો છે.

ProudOfGujarat
હજુ પણ લોકો જૂની રદ થયેલી ભારતીય ચલણી નોટો વટાવવાનો કારોબાર ચલાવી રહ્યા છે. હજુ પણ દક્ષિણ ગુજરાતમાં કેટલાક લોકો જૂની ચલણી નોટો રદ થઇ...
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાના રાયમા ગામે વન ખારી ઉપર બનાવેલ નવા બ્રિજમાં થયેલ ભ્રષ્ટાચારના વિરોધમાં હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ProudOfGujarat
હાંસોટ તાલુકાના રાયમા ગામે વન ખારી ઉપર બનાવેલ નવા બ્રીજમાં થયેલ ભ્રષ્ટાચાર ના વિરોધમાં હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાંસોટ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું....
FeaturedGujaratINDIA

ખંડગ્રાસ સૂર્યગ્રહણની અદભૂત ખગોળીય ધટનાને નિહાળવા અને ખાસ કરીને વિદ્યાર્થીઓ આ અવકાશી નજારાને માણી શકે તે માટે ભરૂચ જીલ્લાની અનેક શાળાઓમાં ખાસ આયોજન હાથ ધરાયા હતા.

ProudOfGujarat
ભરૂચના ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી સંલગ્ન પરમલોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ભરૂચની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે સૂર્યગ્રહણને જોવા માટે ખાસ આયોજન ગોઠવવામાં આવ્યું હતું....
FeaturedGujaratINDIA

રાજપીપળા : ત્રણ મહિના ભીખ માંગીને જીવ્યા હજુ ત્રણ મહિના જીવીશું પણ કાયમી કરવો કામદારોની ધારાસભ્ય પી.ડી. વસાવાને હૈયા ધરી રજુઆત.

ProudOfGujarat
રાજપીપળા પાલિકાના સફાઈ કર્મીઓની હડતાળ યથાવત નાંદોદના કોંગી ધારાસભ્ય સહિત યુવા નેતાઓએ લીધી મુલાકાત. રાજપીપળા નગરપાલિકાના રોજમદાર સફાઇ કર્મીઓ પોતાની પડતર મંગણીઓને લઇ છેલ્લા ચાર...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રીજ નજીક એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી.

ProudOfGujarat
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસી નજીક આવેલ બાકરોલ ચોકડી પાસે આજે એક આશરે ઉંમર ૪૫ થી ૫૦ વર્ષીય યુવકની લાશ મળી આવી હતી. આ બનાવ સંદર્ભે જ્યારે...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ચૌટા નાકા વિસ્તારમાં આવેલ રાજનગરી સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી ફરાર થઇ ગયા હતા જો કે એક તસ્કર સામેના મકાન બહાર લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

ProudOfGujarat
પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરની રાજનગરી સોસાયટીમાં રહેતા તેજસ મોદી મકાન બંધ કરી બહારગામ ગયા હતા. તે દરમ્યાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી...
error: Content is protected !!