Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

સુરતના નિવૃત્ત પોલીસ કમિશનર સતીષ શર્માના બેંક એકાઉન્ટમાંથી ગઠિયાઓ પાસવર્ડ મેળવી હજાર રૂપિયાની છેતરપિંડી કરી ગયાની ફરિયાદ સાયબર સેલમાં દાખલ થઇ છે.

Share

સુરત શહેરના નિવૃત્ત પોલીસ કમિશનર સતિષ શર્માએ આજે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી હતી. સુરતના પોલીસ કમિશનરના બેન્ક એકાઉન્ટનો પાસવર્ડ ચોરી કરીને ગઠિયાઓ ૪૮૦૦ ઉપરાંતની રકમ એકાઉન્ટમાંથી ઉપાડી લીધી હતી. તેઓના જણાવ્યા અનુસાર સવારે આશરે સવા સાત વાગ્યા આસપાસ ભેજાબાજોએ પાસવર્ડ મેળવીને ઉપરોક્ત રૂપિયા નથી તેવો મેસેજ અને ફોન બેન્કમાંથી આવતા તેઓને ઘટનાની જાણ થઇ હતી. તાત્કાલિક ધોરણે બેંક અને સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. હવે સુરતના નિવૃત પોલીસ કમિશનરના બેન્ક ખાતાં ભેજાબાજોને કારણે સલામત નથી તો પછી બીજાની તો શું વાત કરવી હાલ તો પોલીસે ઘટનાના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Advertisement

Share

Related posts

વરસાદે વિરામ લેતા સુરત પાલિકાએ તૂટેલા રસ્તા રિપેર કરવાની કામગીરી શરૂ કરી

ProudOfGujarat

ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં આવેલ BSNL ના ગોડાઉનમાં ઝાડીઝાંખરામાં લાગી આગ.

ProudOfGujarat

અંકલેશ્વર- બાર કલાક સુધી ડેડબોડી સરકારી હોસ્પિટલમાં પડી રહી પરંતુ ડોક્ટર ના આવતા પરિવારજનોમાં આક્રોશ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!