સુરત જીલ્લામાં આજે મહારાજા સુરજમલ સંઘર્ષ સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પાનીપત ફિલ્મો ઉપર પ્રતિબંધ મૂકવાની માંગણી કરવામાં આવી હતી.
ભારતમાં બનતી બોલીવુડની ફિલ્મોમાં ઇતિહાસ પાત્રોમાં કોઈક ને કોઈક સમાજને વિરોધ છે જેની પાછળ ફિલ્મમાં નિભાવતા પાત્રોમાં જીવન ચરિત્ર સાથે છેડછાડ કરવામાં આવતી હોવાનો આક્ષેપો...
