સુરતના મહિલા કોર્પોરેટરએ રૂપિયા એક લાખની માંગણી કરતા 50000 રૂપિયા લેતા વચેટિયો ઝડપાઇ ગયો હતો જોકે દંપતી ફરાર થઈ ગયા હતા.
સુરત નગરપાલિકાના વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર કપિલાબેન પટેલ એક બિલ્ડર પાસેથી રૂપિયા એક લાખની માંગણી કરી હોવાની ફરિયાદ બાદ લાંચરુશવત શાખાએ છટકું ગોઠવી તેમના...
