Proud of Gujarat

Tag : proudofgujarat

GujaratFeaturedINDIA

ભરૂચ શહેરમાં આજે હ્યુમન રાઇટ્સ એન્ડ સોશિયલ જસ્ટીસ મિશનનાં આગેવાનો અને કાર્યકર્તા દ્વારા રેલી યોજીને મહિલા ઉપર થઈ રહેલા અત્યાચાર-દુષ્કર્મની ધટનામાં કાયદો કડક બનાવી ગુનેગારોને વહેલી સજા મળે તેવું આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

ProudOfGujarat
ભરૂચ શહેર જીલ્લામાં માનવ અધિકાર માટે લડતી તેમજ મેડીકલ કેમ્પ, રક્તદાન કેમ્પ સહિત સામાજીક શૈક્ષણિક કાર્ય કરતી હ્યુમન રાઇટ્સ એન્ડ સોશિયલ જસ્ટીસ મિશનનાં આગેવાન અને...
FeaturedGujaratINDIA

સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરતના કામરેજ અને ભાટિયા ટોલનાકા પર ટોલ ટેક્સ નહીં લેવા પૂર્ણા ગામથી સહી ઝુંબેશ શરૂ કરી છે.

ProudOfGujarat
કેન્દ્ર સરકાર દ્વારા ફાસ્ટટેગનો અમલ 15 મી તારીખથી કરવામાં આવનારો છે. જેમાં દરેક ગાડી પર ફાસ્ટટેગ લગાવેલો હોવાથી બેન્કનાં ખાતામાંથી કપાઈ જશે. આ મામલે સુરતના...
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : સાયલા તાલુકાના કંસાર ગામે રોયલ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સ્નેહમિલન તથા બાઇક રેલી કરવામાં આવ્યું હતું .

ProudOfGujarat
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કંસારા ગામે રોયલ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા રેલી તથા સભાનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા...
FeaturedGujaratINDIA

ભાલોદ પંથકમાંથી વહેતી નર્મદા નદીમાં બેફામ રીતે ચાલતા રેતી ખનન બાબતે યોગ્ય તપાસનો અભાવ.

ProudOfGujarat
ઝઘડીયા તાલુકાના ભાલોદ પંથકમાંથી વહેતી નર્મદા નદીમાં બેફામ રીતે ચાલતા રેતી ખનન બાબતે યોગ્ય તપાસનો અભાવ.ખેતરોને નુકશાન થાય એ રીતે દોડતી રેતી વાહન ટ્રકો વિરુદ્ધ...
FeaturedGujaratINDIA

ઝઘડીયાના રાજપારડી ગામે શાળામાં રજત જયંતિ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા.

ProudOfGujarat
શાળાના સફળતાપૂર્વક 25 વર્ષ પુર્ણ થતા સંચાલકો દ્વારા સમારોહની ઉજવણી કરાઇ. આણંદના ડોક્ટર દ્વારા શાળાના વિધ્યાર્થી માટે 50,000 રૂપિયા આપવામાં આવ્યા. કાર્યક્રમમાં શાળાના પુસ્તકનુ મહેમાનો...
FeaturedGujaratINDIA

આમોદના ગાંધી ચોક વિસ્તારમાં આવેલ જૈન મંદિરને નિશાન બનાવતા તસ્કરો.

ProudOfGujarat
બનાવની મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આમોદ ટાઉનમાં આવેલ ગાંધીચોક વિસ્તારમાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકી મંદિરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપતા ખળભળાટ મચ્યો છે. તસ્કરોએ...
FeaturedGujaratINDIA

રાજપીપળા : સોશિયલ મીડિયા ગ્રુપમાં મહિલા વિરુદ્ધ બિભત્સ કોમેન્ટ કરી જાતીય સતામણી કરતા ફરિયાદ.

ProudOfGujarat
રાજપીપળા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પો.સ્ટે.માં એક સોશિયલ મીડિયામાં બિભત્સ કોમેન્ટ કરી મહિલાની જાતીય સતામણીની ફરિયાદ થતા ભારે ઓહાપોહ થયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના ગવલાવાડીમાં...
FeaturedGujaratINDIA

સુરત જીલ્લાનાં વાહનોને ટોલનાકા ઉપર ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની સાથે સુવિધાઓ વધારવાની માંગણીઓ કરતું આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. જો ટોલ મુક્તિ નહીં આપવામાં આવે તો હાઇવે જામની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ProudOfGujarat
સુરત જીલ્લાનાં ટોલ ટેક્સનાં મુદ્દે “ના કર ટોલ બચાવ સમિતિ” દ્વારા આજે સુરત જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી કે કામરેજ નાકે આવેલ ટોલ...
FeaturedGujaratINDIA

સુરતના સરથાણા વિસ્તારમાં દિલ્હીની ઈનોવા કાર વેચવા આવેલ બે હત્યાનો આરોપી સ્થાનિક લોકોની સમયસૂચકતાને પગલે ઝડપાયો હતો.

ProudOfGujarat
આજરોજ સુરત પોલીસના હાથે લોકોની સમયસૂચકતાને પગલે બે હત્યાનો આરોપી ઝડપાયો હતો. હરિયાણાના ટ્રક ડ્રાઈવરની હત્યા કર્યા બાદ જયપુરમાં કેબ ટેક્સીના ચાલકની હત્યા કરીને ફરાર...
Uncategorized

ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 ઉપર પસાર થતા ટેમ્પોમાં એકાએક આગ લાગી જતા દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat
ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 ઉપર આજે સમી સાંજના સમયે પૂર ઝડપે જઈ રહેલા આઇસર ટેમ્પોમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી જોકે આ લાગવાની ઘટના...
error: Content is protected !!