ભરૂચના નર્મદા ઘાટો ઉપર મગરોના ભયના કારણે નર્મદા સ્નાન પર પ્રતિબંધથી હજારો સહેલાણીઓ નારાજ…નારેશ્વર ખાતે સ્નાન કરવા પર પ્રતિબંધ હોવાથી હજારો સહેલાણીઓ પરેશાન…
દિનેશભાઈ અડવાણી ધૂળેટી પર્વની દિવસ દરમિયાન એકમેકને કલર લગાવી લોકો નર્મદા નદીમાં સ્નાન માટેની વાટ પકડતા હોય છે.પરંતુ આ ધુળેટી પર્વએ નારેશ્વર સહિતના અનેક નર્મદાઘાટ...
