તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા આશા બહેનોનુ વિરાટ આશા સંમેલન યોજાયુ…
પ્રાઆકેન્દ્ર કક્ષાએ ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા આશા બહેનોને ઇનામ તથા પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા. ન્યુઝ.વિરમગામ તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા નગરપાલીકા હોલ...
