કેસરોલ ગામની ખ્યાતનામ આદિત્ય બિરલા સ્કૂલ ગેરકાયદેસર હોવાની હકીકત બહાર આવતા ભૂકંપ.શાળા માંજ કચરા-પોતાનું કામ કરતા પતિ-પત્ની જમીનના માલીક નીકળ્યા.સમગ્ર સ્કૂલ ૨૦ વર્ષથી ગેરકાયદેસર હોવા છતાં વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણ તંત્ર વગેરે ઊંઘતું ઝડપાયું….
દિનેશભાઇ અડવાણી ભરૂચ થી દહેજ જવાના માર્ગે અને વાત-વાતમાં વિદ્યાર્થીઓને અને વાલીઓને વિવિધ કાયદાઓના પાઠ ભણાવનાર કહેવાતી ખ્યાતનામ આદિત્ય બિરલા સ્કૂલ ગેરકાયદેસર હોવાની વિગતો જવાળામુખીની...
