ભરૂચ નગરના કસક વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો.તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ ૨.૫૦ લાખ કરતા વધુની મત્તાની ચોરી કરી ફરાર…
દિનેશભાઇ અડવાણી ભરૂચ નગરના કસક વિસ્તારમાં તારીખ ૧૧/૭/૨૦૧૯ ના રોજ રાત્રીના સમયે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો.આ બનાવમાં તસ્કરોએ રોકડા નાણાં અને સોના ચાંદીના દાગીના...
